કેનેડાએ ઑગસ્ટમાં 74% ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી ફગાવી, 4માંથી 3ને નકારી
કેનેડાએ તાજેતરમાં ઈમિગ્રેશન નીતિમાં કરેલા ફેરફારોના પગલે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા મેળવવાનું કામ અત્યંત મુશ્કેલ બની ગયું છે. ઑગસ્ટ 2025માં કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓની 74 ટકા વિઝા એપ્લિકેશનો ફગાવી દીધી છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ ખૂબ મોટો વધારો દર્શાવે છે.…










