Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

Breaking news

5,312 stories

ભાજપે મંત્રીમંડળમાં સરપ્રાઈઝ આપી ચોંકાવ્યા, 19 નવા ચહેરા

ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું નવું મંત્રીમંડળ આખરે જાહેર થઈ ગયું છે. લાંબા રાજકીય મન્થન અને સંગઠન સ્તરે ચર્ચા બાદ શુક્રવારે નવા મંત્રીમંડળની યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 26 મંત્રીઓની કેબિનેટમાં આ વખતે જૂના અને નવા ચહેરાઓનું સંતુલન…

· 4 min read

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર શુક્રવારે (17 ઑક્ટોબર 2025) વહેલી સવારે ભીષણ આગ લાગી હતી, જેને કારણે આસપાસની દુકાનોમાં હાહાકાર મચી ગયો હતો. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 5 વાગ્યાના સમયગાળામાં આગની શરૂઆત એક દુકાનમાંથી…

· 4 min read

પંજાબની AAP સરકારનાં એન્ટી-ડ્રગ્સ અભિયાનના DIGનાં ઘરમાંથી મળી વૈભવી વસ્તુઓ, ભ્રષ્ટાચાર મામલે CBIની તપાસ

પંજાબ પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને રોપર રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) હરચરણ સિંઘ ભુલ્લારને ગુરુવારે CBI દ્વારા રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે. આ કેસે સમગ્ર પંજાબ પોલીસ તંત્રમાં હલચલ મચાવી દીધી છે, કારણ કે ભુલ્લારનો અત્યાર સુધીનો ટ્રેક…

· 4 min read

નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર, સેન્સેક્સ 385 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25650 ને પાર

સોનાના ભાવમાં શુક્રવારે ભારે તેજી જોવા મળી અને તે પ્રતિ ઔંસ $4,300 ના સ્તરને પાર કરીને નવું રેકોર્ડ હાઈ બનાવ્યું. સત્રની શરૂઆતમાં સોનાની કિંમત $4,378.69 સુધી પહોંચી હતી, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. ત્યારબાદ સ્પોટ ગોલ્ડ 0.3% વધીને $4,336.18…

· 5 min read

પૂર્વ ઇંગ્લેન્ડના એકમાત્ર હિંદુ મંદિર પર બંધ થવાનું સંકટ

પૂર્વ ઇંગ્લેન્ડના પીટરબરો શહેરમાં સ્થિત ભારત હિન્દુ સમાજ મંદિર (Bharat Hindu Samaj Mandir) હાલ સંકટનો સામનો કરી રહ્યું છે, કારણ કે તેની અસ્થાયી મિલકત હોય તે ન્યુ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સને પીટરબરો સિટી કાઉન્સિલ વેચવાનું વિચારતી છે. આ મંદિર, જે 1984-86માં સ્થાનિક…

· 3 min read

આંધ્ર પ્રદેશમાં પીએમ મોદી : શ્રીશૈલમ મંદિરે પૂજા, વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં

16 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની મહત્વપૂર્ણ પ્રવાસના ભાગરૂપે નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમ સ્થિત પ્રસિદ્ધ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમની મુલાકાત લીધી. આ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંના એક તરીકે જાણીતું છે અને હિંદૂ ધર્મમાં તેની વિશેષ ધાર્મિક મહત્વતા છે.…

· 3 min read

ગાંધીનગર : સીએમ આવાસ ખાતે તમામ મંત્રીઓના રાજીનામા, નવી કેબિનેટની યાદી આજે સાંજે જાહેર થશે

ગાંધીનગરમાં ગુરુવારે રાજકીય હલચલનો માહોલ રહ્યો, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાત સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામા લેવામાં આવ્યા. રાજ્યની નવી કેબિનેટની રચના શુક્રવારે (17 ઑક્ટોબર) થવાની છે. આ રાજીનામાં પછી મુખ્યમંત્રીના કાર્યાલય તરફથી માહિતી આપવામાં…

· 3 min read

રેલવે મુસાફરોને ધાબળા સાથે હવે કવર પણ મળશે, રેલવેમંત્રીની જાહેરાત

ભારતીય રેલવેએ મુસાફરોની આરામદાયક અને સ્વચ્છ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે — હવે એસી કોચોમાં આપવામાં આવતા ધાબળા (બ્લેંકેટ) સાથે ધાબળા માટે કવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના હેઠળ મુસાફરોને હવે સ્વચ્છ, સેફ અને…

· 3 min read

ચકલાસી પો.સ્ટેના પ્રોહિબીશનના ગુનામા છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડતી LCB પોલીસ

ઇ.પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કે.આર.વેકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓની આગેવાનીમા દિવાળી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યસ્થા જાળવવા સારુ જરૂરી કાર્યવાહી કરવા અને પો.મહાનિરિક્ષક અમદાવાદ નાઓ તરફથી…

· 2 min read

બોટાદ હિંસાકાંડમાં AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ

બોટાદના હડદડ ગામમાં પરવાનગી વગર યોજવામાં આવેલી મહાપંચાય દરમિયાન પોલીસ પર થયેલા હિંસક હુમલાની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ, બંને નેતાઓ ગુરુવારે (16 ઓક્ટોબર) અમદાવાદ પહોંચ્યા હતા…

· 2 min read