Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

Breaking news

5,312 stories

દિવાળીમાં આયોધ્યાનું રામ મંદિર દોઢ લાખ દીવાથી ઝગમગી ઉઠશે, ગિનીઝ ટીમ પહોંચી રામનગરી

આ વર્ષની દિવાળી અયોધ્યામાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઉજવણી સાથે નોંધાય તેવી છે, કારણ કે આ પહેલીવાર ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના સમગ્ર 70 એકરના સંકુલને દીવો અને લાઇટિંગથી ઝગમગાવામાં આવશે. મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે 19 ઓક્ટોબર, દિવાળીના પવિત્ર…

· 3 min read

ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર આવી ભારત સરકારની પ્રતિક્રિયા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા દાવાઓના જવાબમાં ભારત સરકારે પોતાની ઊર્જા નીતિ પર સ્પષ્ટતા આપી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાનું વચન આપ્યું હતું અને ટૂંક…

· 3 min read

ભારત ડોનાલ્ડ ટ્રમ્પના ‘દુશ્મન’ બ્રાઝીલને ઘાતક આકાશ મિસાઈલ સપ્લાય કરવાની તૈયારીમાં

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી નારાજગી અને દબાણ છતાં ભારતે તેની સ્વદેશી રક્ષા કૂટનીતિને આગળ વધારતા બ્રાઝિલને પોતાની અદ્યતન ‘આકાશ’ સપાટીથી હવામાં માર કરનારી (Surface-to-Air) મિસાઇલ સિસ્ટમ વેચવાનો પ્રસ્તાવ આપ્યો છે. 16 ઓક્ટોબર, 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી ભારત-બ્રાઝિલ રક્ષા…

· 4 min read

ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ, ‘દેશના લોકો જ અમારી પ્રાથમિકતા…’

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા તાજા દાવાઓ પર ભારત સરકારે સ્પષ્ટ અને તર્કસંગત પ્રતિભાવ આપ્યો છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે, ભારતે રશિયામાંથી ક્રૂડ તેલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. જોકે, વિદેશ મંત્રાલયે આ…

· 3 min read

જેઓ હિન્દુઓને નાસ્તિક કહે છે તેમની પાસેથી ખરીદી ન કરો : હિન્દુ સંગઠન

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ સંગઠનો છેલ્લા કેટલાક તહેવારો દરમિયાન ધાર્મિક ઓળખને આધારે સામાજિક અને સાંસ્કૃતિક અપીલ કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન બિન-હિન્દુઓને ગરબા મહોત્સવમાં પ્રવેશ ન આપવા માટે અભિયાન ચલાવ્યા બાદ, અને કરવા ચોથના તહેવારે ફક્ત હિન્દુ મહિલાઓ પાસે જ…

· 3 min read

2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!

ભારત માટે ગર્વની વાત એ છે કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે વર્ષ 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે, જે ભારતને આંતરરાષ્ટ્રીય રમત જગતમાં ઐતિહાસિક સ્થાન અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. હાલના તબક્કે…

· 3 min read

ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ

ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે અંત આવ્યો છે. સત્તાવાર રીતે જાહેર થયું છે કે ભાજપ સરકારના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ 17 ઑક્ટોબર, શુક્રવારે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય…

· 3 min read

નડિયાદમાં જવેલર્સ એસોસિએશન સાથે DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નડિયાદ શહેરમાં સોના-ચાંદીના વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નડિયાદ શહેર જ્વેલર્સ એસોસિએશન સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના તમામ જ્વેલર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. દિવાળી તહેવાર…

· 1 min read

હવે KDCC બેંકની નડિયાદ શાખા ખાતે પ્રથમ ATM મશીનની સુવિધા ઉપલબ્ધ થઈ

KDCC બેંક તરીકે જાણીતી ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિ.ની નડિયાદ શાખા ખાતે બેંકના પ્રથમ એટીએમ મશીનનું લોકાર્પણ કરવામા આવ્યું છે. KDCC બેંક દ્વારા ટેક્નોલોજીકલ અપગ્રેડેશનને પરિણામે ગ્રાહકોને ઝડપી સેવાઓ મળી રહી છે. બેંકના કર્મનિષ્ઠ ચેરમેન તેજસકુમાર બી પટેલના…

· 3 min read

ભારતીય મૂળના ડિફેન્સ એક્સપર્ટ એશલી ટેલિસની અમેરિકામાં ધરપકડ, ચીન સાથે સાંઠગાંઠનો આરોપ

ભારત મૂળના જાણીતા ફોરેન પોલિસી એક્સપર્ટ અને ડિફેન્સ સ્ટ્રેટેજિસ્ટ એશલી જ. ટેલિસની અમેરિકામાં ધરપકડ થવાની ઘટના વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકાના ફેડરલ કાયદા અમલકર્તા એજન્સી FBIએ ટેલિસના વિયેના, વર્જિનિયા સ્થિત નિવાસસ્થાને દરોડો પાડીને અનેક સંવેદનશીલ અને “ટોપ સિક્રેટ” દસ્તાવેજો…

· 3 min read