Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 25°C

Breaking news

5,312 stories

નવસારી : નવરાત્રિ દરમિયાન DySP એસ. કે રાય પર હિંદુ સમાજનો આક્રોશ, કાર્યકર્તાઓને માર માર્યો, બેફામ ગાળો ભાંડી મામલે કાર્યવાહીની માંગ

નવસારી શહેરમાં નવરાત્રિના ગરબા દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પર બેફામ મારપીટ અને ગાળો ભાંડી કરવામાં આવી, જે મામલે સ્થાનિક હિંદુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સમગ્ર ઘટના જમાલપોર રોડ પર બનેલી, જ્યાં ‘સાંઈ ગરબા’ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. હિંદુ સંગઠનો…

· 3 min read

અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

નવરાત્રિના પર્વ દરમિયાન હવામાનનું દૃશ્ય પ્રમાણમાં અસ્થિર બન્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન વિશે નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી દિવસોમાં ભારે અને અતિભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને જૂનાગઢ, અમરેલી,…

· 2 min read

મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો

મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં 'આઈ લવ મોહમ્મદ'ની રંગોળી બનાવવાના મામલે મોટી બબાલ સર્જાઈ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તા પર રંગોળી બનાવવામાં આવતા મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ તેને પયગમ્બર સાહેબનું અપમાન ગણાવ્યો. ઘટનાનું સમાચાર ઝડપથી વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ…

· 2 min read

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોટાપાયે સરકારવિરોધી પ્રદર્શનોનું એલાન

પાકિસ્તાની નિયંત્રણવાળા કાશ્મીર (POK)માં ફરી એકવાર સરકારવિરોધી પ્રદર્શનોએ આગ  પકડી છે, જે તાજેતરના સમયમાં સૌથી મોટા અને સંચાલિત વિવાદરૂપ છે. આવામી એક્શન કમિટી (AAC) દ્વારા સમગ્ર વિસ્તાર માટે સોમવારે જાહેર કરવામાં આવેલા પ્રદર્શનોમાં લૉકડાઉન અને ચક્કાજામ કરવાની અનિશ્ચિતકાળની ઘોષણા કરવામાં…

· 2 min read

એશિયા કપનું મેડલ લઈને ભાગેલા પાકિસ્તાની નકવી પર BCCIની કડક કાર્યવાહી

ભારતે એશિયા કપ 2025ના ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને નવમી વખત ચેમ્પિયન બન્યું, જે દેશમાં ગર્વ અને ઉત્સાહનો માહોલ સર્જનારુ ઘટના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ અન્ય નેતાઓએ ટીમ ઇન્ડિયાને જીત બદલ અભિનંદન પાઠવ્યા, ટીમના ખેલાડીઓના શ્રમ અને મહેનતની પ્રશંસા કરી. જોકે,…

· 3 min read

કૈરા જિલ્લા સહકારી બેંકનું નામ બદલીને ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ કરવા RBI ની મંજૂરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કૈરા જિલ્લા સહકારી બેંકનું નામ બદલીને ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ કરવાની મંજૂરી આપી છે, જે બેંકની મેનેજમેન્ટ સમિતિ અને સહકારી નેતાઓની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પૂર્ણ કરે છે. આ નામકરણ ખેડાના…

· 2 min read

નવરાત્રિનો આઠમો દિવસ, જાણો મા મહાગૌરીની કથા અને મંત્ર

હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે, જેમાં નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના આઠમા દિવસે અષ્ટમી તિથિએ દેવીના આઠમા સ્વરૂપ મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. મહાગૌરીને શાંતિ, પવિત્રતા અને અખંડ સુખ-સમૃદ્ધિના પ્રતિક સ્વરૂપે પૂજવામાં…

· 3 min read

ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ભારતીય ટીમને લઇને વડાપ્રધાન મોદીની ખાસ ‘X’ પોસ્ટ

એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને નવમી વખત ખિતાબ જીત્યો અને દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો. આ ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ‘X’ હેન્ડલ પર વિશેષ પોસ્ટ કરીને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા. પોતાના 'X' હેન્ડલ પર…

· 3 min read

મુઝફ્ફરનગરમાં યુપી પોલીસની એનકાઉન્ટર કામગીરીમાં એક લાખનો ઈનામી ગેંગસ્ટર નઈમ કુરેશી ઢેર

યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ થયેલી પોલીસ અથડામણમાં એક લાખના ઈનામી કુખ્યાત ગુનેગાર નઈમ કુરેશીનું અંત આવી ગયું. મીરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુતુબપુર ઝાળ નહેર પટરી પાસે આ મોટે ભાગે ફિલ્મી ઢબની ઘટના બની હતી. રાજ્યભરમાં દહેશત ફેલાવનાર…

· 3 min read

નક્સલવાદીઓનો યુદ્ધવિરામ પ્રસ્તાવ અમિત શાહે નકાર્યો : ‘ગોળીનો જવાબ ગોળીથી મળશે’

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ મુદ્દે એક અત્યંત સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. ‘નક્સલ મુક્ત ભારત’ વિષયક સેમિનારમાં બોલતા તેમણે નક્સલવાદીઓના યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો અને જણાવ્યું કે સરકાર કોઈપણ પ્રકારના યુદ્ધવિરામ માટે તૈયાર નથી. તેમણે ભારપૂર્વક કહ્યું…

· 3 min read