Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 24°C

Breaking news

5,312 stories

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિ.ની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ તારાપુર શાખાનું ઉદ્ઘાટન

આણંદ જીલ્લાના તારાપુર તાલુકામાં કે.ડી.સી.સી. બેંકની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ તારાપુર શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ દેશનું સહકારી માળખું ખૂબ જ પ્રગતિ…

· 3 min read

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ ૨૦૨૫ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

શ્રી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના પવિત્ર અજવાળે, શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ – 2025 નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ઉત્સવ પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી…

· 2 min read

મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ

ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા પછી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, સત્તાવાળાઓએ સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં આગામી 48 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાના…

· 3 min read

કપડવંજની શેલગઢ દૂધ મંડળીની બહેનોએ નરેન્દ્ર મોદીનો માન્યો આભાર

મહિલા સભાસદોએ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિત્રાર્થ કરવાની દિશામાં કામગીરી કરવા પ્રતિજ્ઞા લીધી. નવા ભારતના નિર્માણનો સંપૂર્ણ દારોમદાર ખેડૂતો, પશુપાલકો, ઉદ્યોગ સાહસિકો, યુવાઓ અને મહિલાઓ પર છે. આ વર્ગોને સશક્ત બનાવવા બોટમ અપ ડેવલપમેન્ટ અપ્રોચને અનુસરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ…

· 3 min read

યુએઇથી ખાલિસ્તાની આતંકી પરમિંદર સિંહ પિંડીને ભારત લવાઈ રહ્યો છે

પંજાબ પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓને મોટી સફળતા મળેલી છે કારણ કે ખાલિસ્તાની આતંકવાદી પરમિંદર સિંહ પિંડીને યુએઇમાંથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવા માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના સક્રિય સભ્ય પિંડી પર બટાલા-ગુરદાસપુર વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ ફેંકી…

· 3 min read

પીએમ મોદીએ લોન્ચ કર્યું સ્વદેશી BSNL 4G, એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું

પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશના ટેલિકોમ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જી છે. તેમણે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત BSNLનું 4G નેટવર્ક લોન્ચ કર્યું છે, જે ભવિષ્યમાં 5G માટે પણ તૈયાર છે. આ નેટવર્કને સમગ્ર ભારતમાં અંદાજે 97,500 મોબાઇલ ટાવર સાઇટ્સ…

· 3 min read

ચીનમાં 5.6ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, માત્ર 10 કિલોમીટર ઊંડે નોંધાયું કેન્દ્રબિંદુ

ચીનના ગાંસૂ પ્રાંતમાં શનિવાર, 27 સપ્ટેમ્બર 2025ની સવારે ભયંકર ભૂકંપનો ઝટકો અનુભવાયો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો. ચાઈના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરના અહેવાલ મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર ગાંસૂના લોંક્સી કાઉન્ટીમાં…

· 3 min read

પીએમ મોદીએ ઓડિશાને ₹60,000 કરોડની ભેટ આપી : 50,000 મકાન, IIT વિસ્તરણ અને BNSL 4G લોન્ચ

પીએમ નરેન્દ્ર મોદીએ શનિવાર, 27 સપ્ટેમ્બર 2025ના રોજ ઓડિશાનો આહલાદક પ્રવાસ કર્યો, જેમાં તેમણે રાજ્યમાં ₹60,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ યોજનાઓમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યું છે જેમ કે સ્વદેશી 4G નેટવર્ક, રેલવે ઉદ્યોગ, ઉચ્ચ…

· 3 min read

સીએમ યોગી બરેલી હિંસા પર : “મૌલાના ભૂલી ગયા કે યુપીમાં શાસન કોનું છે, સાત પેઢીઓ રમખાણો કરવાનું ભૂલી જશે”

તાજેતરમાં ‘આઈ લવ મુહમ્મદ’ નામના બેનર સાથે દેશભરમાં પ્રદર્શનો યોજાયા છે, જે સાથે કેટલીક જગ્યાઓ પર હિંસા અને વિવાદના પ્રકરણો પણ સર્જાયા છે. આવી જ ઘટનાઓ બરેલીમાં સામે આવી, જ્યાં જુમ્માની નમાજ પછી મુસ્લિમ ટોળાઓ એકઠા થયા અને પોલીસ પર…

· 3 min read

ચાંગા ખાતે 3.15 કરોડનું અધ્યતન સીટી સ્કેન મશીન અર્પણ

હૃદયની ધમનીઓમાં છુપાયેલા પ્લેક (બ્લોકેજ) શોધી કાઢતાં દેશમાં સૌ પ્રથમ મશીનની સુવિધા વતન ચાંગામાં ઉપલબ્ધ કરાવતાં ડો.અરુણ - ડો.અંજના પટેલ આણંદ જિલ્લાના ચાંગાના વતની, યુએસએ સ્થિત, વતન પ્રેમી ડો.અરુણ ડાહ્યાભાઈ પટેલ અને ડો. અંજના પટેલના રૂ. 3.25 કરોડના દાનથી ચાંગા…

· 3 min read