click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નવસારી : નવરાત્રિ દરમિયાન DySP એસ. કે રાય પર હિંદુ સમાજનો આક્રોશ, કાર્યકર્તાઓને માર માર્યો, બેફામ ગાળો ભાંડી મામલે કાર્યવાહીની માંગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નવસારી : નવરાત્રિ દરમિયાન DySP એસ. કે રાય પર હિંદુ સમાજનો આક્રોશ, કાર્યકર્તાઓને માર માર્યો, બેફામ ગાળો ભાંડી મામલે કાર્યવાહીની માંગ
GujaratNavsari

નવસારી : નવરાત્રિ દરમિયાન DySP એસ. કે રાય પર હિંદુ સમાજનો આક્રોશ, કાર્યકર્તાઓને માર માર્યો, બેફામ ગાળો ભાંડી મામલે કાર્યવાહીની માંગ

કલેક્ટર કચેરીએ સોંપવામાં આવેલા આવેદનપત્રમાં પણ સંગઠને માગ કરી છે કે સમગ્ર ઘટનાની ન્યાયસંગત અને નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર DySP વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

Last updated: 2025/09/29 at 3:51 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

નવસારી શહેરમાં નવરાત્રિના ગરબા દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પર બેફામ મારપીટ અને ગાળો ભાંડી કરવામાં આવી, જે મામલે સ્થાનિક હિંદુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સમગ્ર ઘટના જમાલપોર રોડ પર બનેલી, જ્યાં ‘સાંઈ ગરબા’ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. હિંદુ સંગઠનો જેમ કે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ 22 સપ્ટેમ્બરથી જ આ વાતને ધ્યાનમાં રાખીને કોઈ બિનહિંદુ યુવાનોનું પ્રવેશ અટકાવવા માટે દેખરેખ રાખવાનું શરૂ કર્યું હતું. 23 સપ્ટેમ્બરના રાત્રે લોકેશ સોની અને અન્ય કાર્યકર્તાઓ ગરબા આયોજક સાથે વાતચીત કરીને કોઈ બળજબરી કે ધમકી વગર ચર્ચા કરી અને આયોજકોએ પણ તેમને બાંહેધરી આપી હતી. જોકે, કાર્યકર્તાઓ પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક નાયબ પોલીસ અધિક્ષક (DySP) એસ. કે. રાય 4-5 પોલીસ વાહનો સાથે આવ્યા અને કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ શરૂ કર્યો.

ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, DySP સંજય રાયે ‘આ ભગવો તમારી %^માં ભરાવી દેવાનો છે’ જેવી બેફામ ગાળો ભાંડી, લાત-ઠીકામુકી વડે કામાચારી પર માર કર્યો અને કેટલાક કર્મચારીઓને 500-700 મીટર સુધી દોડાવ્યા. કેટલાક સિવિલ ડ્રેસમાં પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર હતા. ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં DySP સંજય રાય એક હિંદુ કાર્યકર્તાનું તિલક ભૂંસતા અને વાળ પકડીને મારતા જોવા મળે છે.

एक तरफ बहियल में@sanghaviharsh गरबा में तिलक लगाकर आरती करते हैं और पुलिस द्वारा कड़ी कार्रवाई करने पर गांव वाले जयकार करते हैं,वहीं दूसरी तरफ नवसारी के Dysp संजय राय हिंदू युवकों को पकड़कर खुद तिलक पोंछ रहे हैं,लाठीचार्ज से 10 से अधिक बजरंग दल कार्यकर्ता गंभीर रूप से घायल हुए2/1 pic.twitter.com/PPTAlW3Rhy

— Bajrang Dal Gujarat (@Bajrangdal_Guj) September 29, 2025

ફરી ફરિયાદ કરવામાં આવી કે પોલીસ દ્વારા કોઈ FIR નોંધાય નહીં, કારણ નથી જણાવાયું અને હુમલાના કારણે લોકેશ સોની ઇજાગ્રસ્ત થયા હતા, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. અન્ય પદાધિકારી જયેશ પુરોહિતે આરોપ લગાવ્યો કે તમામ સીસીટીવી ફૂટેજ પણ ડિલીટ કરાવી દેવામાં આવી છે, જેથી કોઈ પુરાવો બાકી ન રહે. આ સમગ્ર મામલે 26 સપ્ટેમ્બરના રોજ ટાઉન પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં હિંદુ સમાજ સોમવારે (29 સપ્ટેમ્બર) જ એક મોટી જનાક્રોશ રેલી સાથે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો. રેલીમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું, જેમાં ન્યાયસંગત અને નિષ્પક્ષ તપાસ કરી DySP વિરુદ્ધ કડક પગલાં લેવા, તેમજ ધાર્મિક પ્રસંગોમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આવા અધિકારીઓને પોલીસ બંદોબસ્તમાંથી દૂર રાખવા માટેની માંગ કરવામાં આવી હતી.

હાલે, પોલીસ તંત્ર તરફથી આ મામલે સ્પષ્ટ પ્રત્યુત્તર મળ્યું નથી. જિલ્લા પોલીસ વડા અને DySP સંજય રાયનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તેમને સ્થાપિત કરી શકાયું નથી. ઘટનાની ન્યાયસંગત તપાસ અને જવાબદાર અધિકારી વિરુદ્ધ કડક પગલાં અંગેની સ્થિતિની અપડેટ આપવામાં આવશે.

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/InShot_20250929_152749840.mp4

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા

TAGGED: @hindu, @india, bajrang dal, Breaking news, DySP S. K. Rai, DySP એસ. કે. રાય, garba, gujarat, gujarat police, Hindu organization, Narendra Modi, Navratri 2025, navsari, Navsari district, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, topnews, topnewschannelinindia, નવરાત્રિના ગરબા, નવસારી, નવસારી જિલ્‍લા, નાયબ પોલીસ અધિક્ષક, હિંદુ સંગઠનો, હિંદુ સમાજ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 29, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
Next Article ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક – મોરારિબાપુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
Gujarat જૂન 13, 2026
PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?