Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 26°C

Breaking news

5,312 stories

ભારતીય જજ વિશ્વમાં સૌથી વધુ નિષ્પક્ષ

તાજેતરના એક વૈશ્વિક અભ્યાસમાં ભારતીય ન્યાયાધીશોની નિષ્પક્ષતા પર મહત્વપૂર્ણ શોધો સામે આવી છે. ઈટીએચ જ્યુરિખ, ઇમ્પિરિયલ કોલેજ લંડન, હાર્વર્ડ અને ડાર્ટમાઉથ કોલેજના સંશોધકોએ ભારતના ન્યાયાધીશોની કાર્યપ્રણાળીનું વિશ્લેષણ કરવા માટે 7.7 કરોડ કેસોના ડેટાસેટ તૈયાર કર્યો, જેમાં 2010 થી 2018 વચ્ચે…

· 3 min read

આરએસએસના 100 વર્ષ : દેશભરમાં સાત વિશાળ કાર્યક્રમ, પ્રચાર માટે મોહન ભાગવત વિદેશ પ્રવાસ પર જશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આ વર્ષે તેની શતાબ્દી વર્ષગાંઠને વિશાળ પ્રમાણમાં ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ ઉજવણીનું પ્રારંભ દશેરાથી થશે અને 2 ઓક્ટોબર 2025 થી 20 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. દેશભરના સાત મુખ્ય કાર્યક્રમો દ્વારા સંઘની 100 વર્ષની યાત્રા,…

· 3 min read

નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નિલભાઈ રાવ ની ઉપસ્તીથી માં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરિષાબેન વસાવા તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં…

· 2 min read

દ્વારકાના ખંભાળિયામાં ખ્રિસ્તી ધર્માંતરણ મામલે ત્રણની ધરપકડ, હિંદુઓને પ્રલોભનો આપવાની ફરિયાદ

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ખ્રિસ્તી ધર્માંતરણની ફરિયાદ સામે આવતા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે અને ત્રણ વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી છે. આ કેસના આરોપીઓમાં નેપાળી દંપતી—દીપક રઘુવીરસિંહ ગુરુસિંહ બિશ્વકર્મા અને દીપાબેન દિપકભાઈ બિશ્વકર્મા—સહીત મુકેશ સુભાષભાઈ અજનારનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ,…

· 3 min read

ટ્રમ્પનો ગાઝા યુદ્ધ સમાપ્ત કરાવવાનો શાંતિ પ્રસ્તાવ નેતન્યાહુ સાથે જાહેર, પીએમ મોદીએ કર્યું સ્વાગત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની હાજરીમાં ગાઝા વિસ્તારમાં ચાલતા યુદ્ધને સમાપ્ત કરવા માટે 20 મુદ્દાઓની વ્યાપક યોજના જાહેર કરી છે, જે હમાસને નષ્ટ કરવા અને વિસ્તારમાં ટકાઉ શાંતિ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ…

· 3 min read

લંડનમાં ગાંધીજીની પ્રતિમા પર ખાલિસ્તાની તોડફોડ, ‘આતંકવાદી’ લખાતા ભારતનો કડક વિરોધ

બ્રિટનની રાજધાની લંડનમાં સ્થિત ઐતિહાસિક ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ખાલિસ્તાની સમર્થક તત્વોએ પ્રતિમા પર સ્પ્રે પેઈન્ટથી ‘આતંકી’ લખી દીધું અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા…

· 2 min read

દશેરા : શક્તિ, વિજય અને આસ્થાનો તહેવાર

‘દશ’ એટલે દસ અને ‘હરા’ એટલે હારી ગયા અથવા પરાજિત થયા. આસો સુદ દસમીની તિથિ પર દશેરા ઊજવાય છે. દશેરા પહેલાના નવ દિવસોમાં એટલે જ કે નવરાત્રિના સમયમાં દસે દિશાઓ માતાજીની શક્તિથી ભારિત થાય છે. દસમીની તિથિને દિવસે આ દસે…

· 5 min read

ઇટલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીના પુસ્તક માટે પીએમ મોદીએ લખી પ્રસ્તાવના

ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના જીવનના અનુભવો અને રાજકીય સફરને આલેખતું એક સંસ્મરણ પુસ્તક લખ્યું છે, જેનું નામ છે “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ”. આ પુસ્તકની ભારતીય આવૃત્તિનું પ્રકાશન રૂપા પબ્લિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને…

· 2 min read

વૈરાગ્ય બહારથી ન આવે, ભીતરથી જ પ્રગટ થાય – મોરારિબાપુ

રાધાજીની નગરી બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા 'માનસ ગૌસૂક્ત' પૂર્ણાહુતિ કરતાં કથા પ્રસંગોનાં વર્ણન સાથે મોરારિબાપુએ કહ્યું કે, વૈરાગ્ય બહારથી ન આવે, ભીતરથી જ પ્રગટ થાય. સુપ્રસિદ્ધ ગૌસેવક રમેશબાબા મહારાજની પ્રેરણાથી બરસાના સ્થિત શ્રી માતાજી ગૌશાળામાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથાની ભાવપૂર્ણ…

· 2 min read

ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક – મોરારિબાપુ

બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા 'માનસ ગૌસૂક્ત' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક રહી છે, જેમાં સૌનું યોગદાન રહેલું છે. રામકથામાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લાભ લીધો અને મોરારિબાપુના કથાકાર્યથી પ્રભાવિત રહ્યાનું જણાવ્યું. મોરારિબાપુના વ્યાસાસને રાધાજીની…

· 2 min read