‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે તરત જ પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી અને તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યુ?...
નવરાત્રિમાં પાવાગઢ દર્શનના સમયમાં ફેરફાર, જતા પહેલા ખાસ વાંચી લેજો
આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દર્શન અને આરતીના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવ...
સલાયામાં ઈમિગ્રેશન સમસ્યા : 40 વહાણ અટક્યાં, ₹1000 કરોડનો વેપાર સ્થગિત
ગુજરાતમાં 200થી 1000 ટનની ભાર વહન શકિત ધરાવતા લાકડાના 280 યાંત્રિક વહાણો મુખ્યત્વે વિદેશમાં ભારતીય માલનું પરિવહન કરવામાં જોડાયેલા છે, જેમાં સલાયા, મુંદ્રા, પોરબંદર, માંડવી અને બેડી બંદરના વહાણોન?...
પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે તાજેતરમાં થયેલી વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ સમજૂતીને લઈને ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. આ કરાર મુજબ, જો બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને બંને ?...
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે 700થી વધુ દબાણો હટાવાયા
ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રે હવે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. અગાઉ અમદાવાદ શહેર તેમજ અન્ય જિલ્લાઓમાં ચાલી ચૂકેલી દબાણ હટાવ ઝુંબેશ બાદ આજે (18 સપ્ટેમ્બર) વહ...
પહેલા નોરતેથી નવા GST દર અમલમાં : નાણાંમંત્રીએ કહ્યું–અર્થતંત્રમાં ઉમેરાશે ₹2 લાખ કરોડ
GST કાઉન્સિલે તાજેતરમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, દેશભરમાં નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે નવા દરો અંગેની સત્તાવાર અધિસૂચના બહાર પાડી ?...
વડાપ્રધાનના 75મા જન્મદિવસે પાટણના સિદ્ધપુરમાં માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ
રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ તથા ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી બનેલ આ સરોવર વડાપ્રધાનની માતા હીરાબાના નામે સમર્પિત છે. આ પ્રોજેક્ટથી 450 લાખ ઘનફૂટ પાણી સ?...
માતરમાં મસ્જિદ પાસે ‘ગરબા રમવા નહીં’ના બોર્ડ મામલે ઐયુબખાન સહિત બે સામે FIR, પોલીસ તપાસ શરૂ
ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. ગામના હુસૈની ચોક વિસ્તારમાં મસ્જિદ, દરગાહ અને મદરેસાની આસપાસ ગરબા રમવા કે વગાડવા પર મનાઈ દર્શાવતું બ...
નક્સલીઓનો અંત નજીક, શાહની ડેડલાઈન પહેલાં જ શસ્ત્ર સમર્પણની તૈયારી
ભારતમાં નક્સલવાદ હવે તેના અંતિમ દિવસોમાં છે, કારણ કે માઓવાદી સંગઠનો સતત નબળા પડતા જાય છે. તાજેતરમાં CPI-માઓવાદી તરફથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે, જેમાં તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ એક મ...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત :- * રક્તદાન એ સૌથી મોટું જીવનદાન * રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્?...