Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 27°C

Breaking news

5,312 stories

મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના જાહેર, ₹200 કરોડની ફાળવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી પરિવહન સિસ્ટમને સુધારવા માટે ‘મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના’ની જાહેરાત કરી છે, જે શહેરોમાં ટ્રાફિક જામી રહેવાના અને વહન ક્ષમતા વધારવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવી છે. 23 સપ્ટેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રીએ આ અંગે X પોસ્ટ…

· 3 min read

નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા અને મંત્ર

શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે પૂજાનો યોગ્ય રીતે આયોજન અને વ્રત ધારણ કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. ચંદ્રઘંટા માતા…

· 4 min read

ICC એ અમેરિકાનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કર્યું

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અમેરિકન ક્રિકેટ બોર્ડ સામે મોટું અને કડક પગલું ભર્યું છે. ICCએ તાત્કાલિક અસરથી યુએસએ ક્રિકેટ (USA Cricket)નું સભ્યપદ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય એક વર્ષ સુધી ચાલી રહેલી સમીક્ષા, સતત ઉલ્લંઘનો અને ICCના બંધારણ…

· 3 min read

UNHRCના મંચ પર ભારતનો પાકિસ્તાન પર તીખો પ્રહાર

યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની દોઢલી નીતિઓને ખુલ્લેઆમ દુનિયા સામે ઉઘાડું પાડતાં કહ્યું કે પાકિસ્તાન ખૈબર પખ્તુનખ્વામાં પોતાના જ નાગરિકો પર બોમ્બમારો કરી નિર્દોષોને મોતને ઘાટ…

· 3 min read

આસામમાંથી પકડાયેલા 37 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાયા

આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કુલ 37 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ચિહ્નિત કરીને દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી આસામના શ્રીભૂમિ સેક્ટર વિસ્તારમાંથી હાથ ધરવામાં આવી…

· 2 min read

સેન્સેક્સ 340 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25100ની નીચે, બધા સેક્ટર લાલ નિશાનમાં

જૈન રિસોર્સ રિસાયક્લિંગનો ₹1,250 કરોડનો IPO આજે, 24 સપ્ટેમ્બરના રોજ જાહેર બોલી માટે ખુલ્યો છે અને તેમાં રોકાણકારો 26 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. આ IPOમાં કંપની ₹500 કરોડનો નવો ઇશ્યૂ લાવશે અને સાથે જ હાલના પ્રમોટર્સ ₹750 કરોડના શેર…

· 3 min read

નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કારમાં ભક્તિ ભાવપૂર્વક “માં “ની આરાધના કરાઈ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કાર માં ભક્તિ ભાવપૂર્વક "માં "ની આરાધના કરવામાં આવી, જે પ્રસંગે સંત નિર્ગુણદાસ મહારાજ, જાણીતા કથાકાર ઉમેશભાઈ શાસ્ત્રી તેમજ તપોવન કમિટીના સભ્યોએ માતાજીની પૂજા - અર્ચના, આરતી કરી કરી ધન્યતા…

· 1 min read

સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા-સાગબારા તાલુકામાં માર્ગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના પેટા વિભાગ, દેડિયાપાડા દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યો. નર્મદા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકસુખાકારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગસુવિધાઓને વધુ સલામત…

· 3 min read

નડિયાદ માઁ આદ્યશક્તિ અંબાના નવરાત્રિનો પ્રારંભ : પ્રથમ નોરતે ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી

માં આદ્યશક્તિ અંબાના નવરાત્રિના પ્રથમ નોરતે નવરંગ બિટ્સ ગ્રુપ આયોજિત નવરંગ ગરબા મહોત્સવ 2025 નો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે માં જગદંબાની પૂજા આરતી કરી શુભારંભ કરાવ્યો હતો. સાથે નવરંગ બિટ્સ ગ્રુપના આયોજકો, નડિયાદ શહેર ભાજપ…

· 2 min read

સનાતન વૈદિક ધર્મ સામેના પ્રપંચો સામે પરસ્પર સંવાદ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ

શ્રી ધામ બરસાનામાં રામકથા 'માનસ ગૌસૂત્ર' સાથે ગૌસેવા અને સંસ્કૃતિની સંવેદના સભર વર્ણવાતી ગાથામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. સનાતન વૈદિક ધર્મ સામેના પ્રપંચો સામે પરસ્પર સંવાદ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુએ હળવી પિડા વ્યક્ત કરી હતી. મોરારિબાપુનાં વ્યાસાસને રાધા નગરી શ્રી…

· 2 min read