Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

Breaking news

5,312 stories

દક્ષિણ ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ

ગુજરાતના જંગલોમાં વિવિધતા અને નવીનતા માટે જાણીતા હોવા છતાં, આ વખતે ડાંગ જિલ્લાના જંગલોમાં એક અત્યંત અનોખી કુદરતી ઘટના સામે આવી છે. અહીં પ્રથમવાર બાયો લ્યુમિનેશન ફંગસ જોવા મળી છે, જે અત્યાર સુધી માત્ર દક્ષિણ ભારતના ગોવા, તમિલનાડુ અને કેરળ…

· 2 min read

કાર્યકર્તા રમેશભાઈ પટેલને પર્યાવરણ સંદર્ભે ‘સેવા સન્માન પુષ્પ’ થયું એનાયત

ગુજરાત સરકાર અને સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ સમારોહમાં કાર્યકર્તા રમેશભાઈ પટેલને પર્યાવરણ સંદર્ભે 'સેવા સન્માન પુષ્પ' એનાયત થયેલ છે. ગુજરાત સરકારના આબોહવા પરિવર્તન વિભાગ ગાંધીનગર અને સદભાવના વૃધ્ધાશ્રમ સંસ્થા રાજકોટ દ્વારા ગાંધીનગરમાં પર્યાવરણ સંબંધી સન્માન સમારોહ યોજાઈ ગયો. અહીંયા…

· 2 min read

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 માર્ગો ઠપ

હિમાચલ પ્રદેશ હાલમાં ભયંકર કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. 20 જૂનથી શરૂ થયેલા અવિરત અને ધોધમાર વરસાદને કારણે રાજ્યમાં ભારે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થયું છે. રાજ્ય આપત્તિ નિવારણ વિભાગના આંકડા મુજબ, અત્યાર સુધીમાં 424 લોકોએ જીવ ગુમાવ્યા છે.…

· 3 min read

યુએનમાં ભારતનું કડક નિવેદન: “અફઘાનિસ્તાનને આતંકવાદનું મથક બનવા નહીં દઈએ, પાકિસ્તાન પર સીધો નિશાનો

સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલી અફઘાનિસ્તાન સંબંધિત સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારતે ફરી એક વાર પાકિસ્તાનને આડકતરી રીતે ઘેર્યું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી કે અફઘાનિસ્તાનની ધરતી આતંકવાદ માટેના નવા અખાડા તરીકે ઉપયોગમાં લેવાઈ ન જવી જોઈએ. ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત…

· 3 min read

હું તમામ ધર્મનું સન્માન કરું છું : ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા

ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામ માટે દાખલ થયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની ટિપ્પણીને લઈ મોટો વિવાદ સર્જાયો હતો। સુનાવણી દરમિયાન અરજદારને ટોકતા ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, “તમારી અરજી PIL નહીં,…

· 3 min read

આરએસએસના વરિષ્ઠ પ્રચારક મધુભાઈ કુલકર્ણીનું સંભાજીનગરની ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં નિધન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક મા. મધુભાઈ કુલકર્ણીનું (માધવ વિનાયક કુલકર્ણી) આજરોજ સંભાજીનગર (ઔરંગાબાદ)ની ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. મા.મધુભાઈ કુલકર્ણી 1984 થી 1996 સુધી ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે રહ્યા હતા.  મધુભાઈનો સંઘ પ્રવેશ 1942માં…

· 1 min read

e-Aadhaar App ભારતમાં થશે લોન્ચ, નામ, સરનામું, જન્મ તારીખ બધુ જ મોબાઈલથી જ કરી શકશો અપડેટ

ભારત સરકારના આધાર કાર્ડ ધારકો માટે એક મોટું પરિવર્તન લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) ટૂંક સમયમાં e-Aadhaar મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે 2025ના અંત સુધીમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે.…

· 3 min read

‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે તરત જ પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી અને તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાહુલ ગાંધી જે રીતે મતદારોના નામ ઓનલાઈન ડિલીટ કરવાની વાત કરી…

· 3 min read

નવરાત્રિમાં પાવાગઢ દર્શનના સમયમાં ફેરફાર, જતા પહેલા ખાસ વાંચી લેજો

આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દર્શન અને આરતીના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવા પધારે છે, જેથી ભીડનું સંચાલન સરળ બને, સૌને આરામથી આરતી-દર્શનનો આનંદ…

· 2 min read

સલાયામાં ઈમિગ્રેશન સમસ્યા : 40 વહાણ અટક્યાં, ₹1000 કરોડનો વેપાર સ્થગિત

ગુજરાતમાં 200થી 1000 ટનની ભાર વહન શકિત ધરાવતા લાકડાના 280 યાંત્રિક વહાણો મુખ્યત્વે વિદેશમાં ભારતીય માલનું પરિવહન કરવામાં જોડાયેલા છે, જેમાં સલાયા, મુંદ્રા, પોરબંદર, માંડવી અને બેડી બંદરના વહાણોનો સમાવેશ થાય છે. એમાં એકલા સલાયાના 150 વહાણો કાર્યરત છે. તાજેતરમાં…

· 3 min read