આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ : હિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ
આગ્રામાં બહાર આવેલા ધર્માંતરણ કૌભાંડથી એક પછી એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. પોલીસે ખુલાસો કર્યો છે કે રાજકુમાર લાલવાણી નામનો મુખ્ય આરોપી વર્ષોથી ગરીબ અને બીમાર હિંદુઓને નિશાન બનાવ?...
પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો
પંજાબ હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યની AAP સરકારની બેદરકારીના કારણે લગભગ તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સંકટના સમયમાં ભાજપશાસિત રાજ્યો દિલ્હી અ?...
આધાર નાગરિકતાનો પુરાવો નહીં, પણ બિહાર SIRમાં 12મા દસ્તાવેજ તરીકે થશે સ્વીકાર : સુપ્રીમ કોર્ટ
બિહારમાં ચાલી રહેલા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડને હવે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે માન્ય પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને સ્પષ્ટ આદે?...
નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું
બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામા?...
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરાર વાટાઘાટોના 13મા તબક્કાની નવી દિલ્હીમાં શરૂઆત થશે
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો હવે મહત્વના તબક્કે પહોંચી છે. આ અઠવાડિયામાં નવી દિલ્હીમાં વાટાઘાટોના 13મા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે, ?...
ફક્ત ડિજિટલ જ નહીં, વાસ્તવિક પણ: GST 2.0માં ક્યારે, કેટલી બચત? મોદી સરકારની વેબસાઈટ પર તપાસો!
ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થયાને 8 વર્ષ પૂર્ણ થયા છે. હવે તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. GST કાઉન્સિલે જૂના ચાર સ્લેબને (5%, 12%, 18% અને 28%) નાબૂદ કરીને તેને માત્ર બે દરો – 5% અને 18%માં ફેર...
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો
મહારાષ્ટ્રના અકોલા શહેરમાં 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનના ઉત્સવ વચ્ચે એક ભયાનક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. ડાબકી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે લગભગ 4:30 વા?...
પીએમ મોદી સામાન્ય સાંસદો વચ્ચે બેઠા, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વર્કશોપમાં હાજરી
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ભાજપના સાંસદો માટે યોજાયેલી ખાસ વર્કશોપમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયસર કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા અને પરંપરાગત રીતે મોખરાન...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારીની જબરદસ્ત અથડામણ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ ગુડ્ડાર ગામમાં આતંકવાદીઓની હાજરી વ?...
વાલોડમાં ભાવિક ભક્તોએ ભારે હૈયે બાપ્પા ને વિદાય આપી
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી સમગ્ર વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં ભાવિક ભક્તોએ ગણપતિ બાપ્પા ને અશ્રુભીની આંખે અને ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. વિસર્જનના દિવસે વરસાદે થોડો વિ...