Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

Breaking news

5,310 stories

ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર

આ વર્ષે અમદાવાદ શહેરમાં બુધવારથી શરૂ થનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 40 સ્થળોએ લગભગ 8 કરોડ રૂપિયાના ખર્ચે 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કુંડ…

· 3 min read

લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તારમાં એક હ્રદય વિદારી અને શરમજનક ઘટના સામે આવી છે. બક્ષી કા તળાવ વિસ્તારમાં આવેલા નિર્જન જંગલમાં ચાર યુવકોએ માત્ર 14 વર્ષની નિર્દોષ બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે…

· 3 min read

અદાણી પાવર બિહારમાં સ્થાપશે થર્મલ પાવર પ્લાન્ટ, વીજ કંપની સાથે કર્યો 25 વર્ષનો કરાર

અદાણી પાવર લિમિટેડ, જે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક કંપની છે, તેને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ (BSPGCL) તરફથી 25 વર્ષ માટે વિજળી આપૂર્તિ કરવાનો મહત્વપૂર્ણ કરાર મળ્યો છે. આ કરાર મુજબ અદાણી પાવર ભાગલપુર જિલ્લાના પીરપૈંતીમાં…

· 3 min read

તમે ટેક પાવર અને અમે ટેલેન્ટનું પાવર હાઉસ, સાથે મળી દુનિયાનું નેતૃત્વ કરીશું…જાપાનમાં PM મોદીનું સંબોધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની મુલાકાતના પ્રથમ દિવસે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર ઉતર્યા બાદ ભારત-જાપાન ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે જાપાન એક “ટેક પાવર હાઉસ” છે જ્યારે ભારત “ટેલેન્ટ પાવર હાઉસ” છે, અને આ…

· 3 min read

‘મેં ક્યારેય નથી કહ્યું કે 75 વર્ષે રિટાયર્ડ થવું જોઈએ’: RSS પ્રમુખ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીમાં સંઘની શતાબ્દી પૂર્વે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપીને અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને ઉપસ્થિત જનસમુદાયના પ્રશ્નોના જવાબ આપ્યા. કાર્યક્રમ દરમ્યાન તેમને પૂછવામાં આવ્યું કે…

· 2 min read

ગુજરાતમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025ના આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા.લિ વચ્ચે MoU થયા

ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ::મુખ્યમંત્રી:: * ફિલ્મફેર એવોર્ડમાં રાજ્ય સરકારનો સહયોગ ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવાની ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતાને સુસંગત છે. * ગુજરાતમાં ફિલ્મ મેકિંગના કારણે સ્વદેશી અને…

· 7 min read

ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય, કોટન પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી

ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે ભારત સરકારે કોટનની ડ્યુટી-ફ્રી ઈમ્પોર્ટને વધુ ત્રણ મહિના, એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાનો મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ તાજેતરમાં ભારતમાંથી આયાત થતા કપડા પર 50% જેટલો ટેરિફ લગાવ્યો છે, જેના કારણે ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ…

· 2 min read

ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન

અમેરિકા દ્વારા ભારતમાં 50% ટેરિફ લગાવવામાં આવ્યા પછી વૈશ્વિક વેપારક્ષેત્રમાં નવી અસ્થિરતા સર્જાઈ છે અને તેને ટ્રેડ વૉરની શરૂઆત માનવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં ઑસ્ટ્રેલિયાએ સ્પષ્ટપણે ભારતના પક્ષમાં ઊભું રહીને મહત્વપૂર્ણ સંદેશો આપ્યો છે. ઑસ્ટ્રેલિયાની વિદેશ મંત્રી પેની વૉંગે…

· 3 min read

ઝેલેન્સ્કીનો આભાર સંદેશ: “રશિયા યુદ્ધ અંત માટે ભારત મદદગાર બનશે”

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ભારત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર માન્યો છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ શુભકામનાઓ પાઠવતાં યુક્રેનના લોકો માટે શાંતિ અને પ્રગતિશીલ ભવિષ્યની કામના કરી હતી. તેના પ્રતિભાવમાં ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા…

· 2 min read

રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓની ચકાસણી: 250 સ્થળે રેડ, 5ના વિઝા સમાપ્ત

રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને પોલીસ દ્વારા વિશાળ સ્તરે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા રતનપર, હડાળા સહિતના વિસ્તારોના ગ્રામજનો તરફથી મળેલી ફરિયાદોને આધારે પોલીસએ આ કાર્યવાહી શરૂ કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ હતો કે આફ્રિકન મૂળના કેટલાક વિદેશી…

· 2 min read