Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

Breaking news

5,310 stories

જમ્મુ-કાશ્મીરમાં LoC પર ‘ઑપરેશનલ ડ્યુટી’ દરમિયાન એક જવાન વીરગતિને પ્રાપ્ત

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરના ટિક્કા પોસ્ટ નજીક નિયંત્રણ રેખા (LoC) પર ફરજ બજાવતી વખતે ભારતીય સેનાના બહાદુર સિપાહી બનોથ અનિલ કુમાર વીરગતિ પામ્યા છે. સરહદ પર થયેલી ટૂંકી પરંતુ ભીષણ ગોળીબારની અથડામણ દરમિયાન તેઓ શહીદ થયા. પોલીસ…

· 2 min read

સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલી બે બાળકીઓ પર હેવાનિયત, બેની ધરપકડ

દિલ્હીના નરેલા વિસ્તારના લામપુર સ્થિત એમ.કે. સ્વિમિંગ પૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નવ વર્ષની બે સગીર બાળકી પર કોન્ટ્રાક્ટર અને કેર ટેકરે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું. મળેલી માહિતી મુજબ, આ બંને બાળકી સ્વિમિંગ કરવા માટે 5 ઑગસ્ટના…

· 3 min read

ગુજરાત પોલીસ ટેકનોલોજીમાં અગ્રેસર: રૂ. 2.80 કરોડ ના ખર્ચે ખરીદ્યા બે ‘ડીપ ટ્રેકર’ અંડરવોટર વિહિકલ

ગુજરાત પોલીસ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા અને તપાસની કામગીરીમાં નવા આયામો સર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્ય પોલીસે પાયલટ પ્રોજેક્ટ તરીકે રૂ. 2.80 કરોડના ખર્ચે બે અદ્યતન…

· 2 min read

ગોહિલવાડનાં પીપરડી ગામમાં પ્રાકૃતિક વાતાવરણમાં દર્શનીય બેલનાથ મહાદેવ

વિધર્મી દ્વારા ખંડિત શિવલિંગ એક થયાનું ઐતિહાસિક સ્થાન એટલે ગોહિલવાડના પીપરડી ગામમાં પ્રાકૃતિક વાતાવરણમાં દર્શનીય બેલનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડમાં અંદરનાં ગામોમાં સીમાડામાં નાના મોટા ઘણાં ઐતિહાસિક ઘટનાઓ સાથેનાં આસ્થા સ્થાનો રહેલાં છે. પીપરડી ગામનાં સીમાડામાં પણ બેલનાથ મહાદેવ શિવલિંગ…

· 2 min read

રાજસ્થાનના દૌસામાં ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 10ના મોત

રાજસ્થાનના દૌસા જિલ્લામાં બાપી નજીક મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ વાનની એક ટ્રેલર ટ્રક સાથે જોરદાર ટક્કર થતા 10 લોકોના મોત થયા છે, જેમાં 7 બાળકો અને 3 મહિલાઓનો…

· 2 min read

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તે પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે મંગળવારે જેસલમેરના ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ પાસે…

· 3 min read

સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24550 ની ઉપર ખુલ્યો

એપોલો હોસ્પિટલ્સે પ્રથમ ક્વાર્ટરમાં ઉત્તમ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીનો નફો 42% જેટલો વધ્યો છે અને માર્જિનમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જે હેલ્થકેર સેક્ટરમાં મજબૂત કામગીરીનો સંકેત આપે છે. બીજી બાજુ, PI ઇન્ડસ્ટ્રીઝના પરિણામો બજારની અપેક્ષા…

· 2 min read

ભાવનગરમાં ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા બાર સો મહાદેવ

ભાવનગરમાં જ્યાં એક જ સ્થાનમાં બાર સો શિવલિંગ સ્થાપિત થયેલ છે, તે બાર સો મહાદેવ ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા રહ્યાં છે. ગોહિલવાડ ભાવનગરમાં શિવજીનાં ઘણાં સ્થાનો ઐતિહાસિક દર્શનીય રહ્યાં છે, તેમાંનું એક વિશેષ સ્થાન છે બાર સો મહાદેવ…

· 1 min read

અનેક વાયદાઓ બાદ આખરે યુનુસે બાંગ્લાદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે 5 ઑગસ્ટ, 2025ના રોજ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે દેશમાં આગામી સામાન્ય ચૂંટણીઓ ફેબ્રુઆરી 2026માં યોજાશે. આ મહિને રમઝાનનો પવિત્ર ઇસ્લામી મહિનો પણ ચાલી રહ્યો હશે, તેમ જણાવાયું છે. યુનુસે વચન આપ્યું છે…

· 2 min read

SIR ડ્રાફ્ટમાંથી રદ થયેલા 65 લાખ લોકો કોણ? SCએ ચૂંટણીપંચને 3 દિવસમાં માહિતી આપવાનું કહ્યું

સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે તે બિહારના વિશેષ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટમાંથી નામ રદ કરાયેલા આશરે 65 લાખ મતદારોની વિગતો 9 ઓગસ્ટ (શનિવાર) સુધી રજૂ કરે. આ આદેશ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં અને જસ્ટિસ એન.…

· 2 min read