PM મોદીએ કર્યું કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન, જાણો તેમાં કયા કયા મંત્રાલયો શિફ્ટ થશે
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું, જે ભારતના પ્રશાસનના આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક મુખ્ય ભાગ છે અને તે કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ બિલ્ડિંગ્સની…










