Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

Breaking news

5,310 stories

દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ, પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી

ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં રવિવાર, 10 ઓગસ્ટે એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં 24 વર્ષીય યુવતી પર ચાર લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. પીડિતા, જે ગુરુગ્રામ સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેના જણાવ્યા…

· 2 min read

હવે એક જ દિવસમાં મળશે ભારતના વિઝા, સરકારે શરૂ કર્યા નવા બે પોર્ટલ

કેન્દ્ર સરકારે વિઝા જારી કરવાની પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારા અને ઝડપ લાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે જો અરજદાર તમામ જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે અને સંપૂર્ણતા સાથે રજૂ કરે, તો તેમને માત્ર એક જ દિવસમાં ભારતનો વિઝા આપવામાં આવશે. આ પગલાથી…

· 3 min read

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ, ₹60 કરોડની છેતરપિંડીનો આરોપ

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પર ₹60.4 કરોડની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે, જેના પગલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ તપાસ શરૂ કરી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ…

· 3 min read

સેન્સેક્સ 150 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24650ની આસપાસ, તેલ અને ગેસ, રિયલ્ટી શેરો ડાઉન

ગુરુવાર, 14 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારમાં વિવિધ ક્ષેત્રોમાંથી મિશ્ર સંકેતો જોવા મળ્યા. શરૂઆતમાં બજારે મજબૂત ગતિ દર્શાવી હતી, જેમાં સેન્સેક્સ 91.37 પોઈન્ટ અથવા 0.11%ના વધારા સાથે 80,631 પર અને નિફ્ટી 20.80 પોઈન્ટ વધી 24,630.60 પર પહોંચી ગયો. જોકે, પ્રી-ઓપન સેશન…

· 4 min read

‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા

બિહારમાં ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા મતદાર યાદી સુધારણા અભિયાન (SIR)ને લઈને વિપક્ષોમાં ભારે વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે અને આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ…

· 4 min read

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ રહેવુ પડશે જેલમાં

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ રાહત મળી નથી અને તેમને જેલમાં જ રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર આજે ફરીથી સુનાવણી થઈ, પરંતુ કેસમાં વધુ સમય લાગશે. રાજ્ય સરકાર તરફથી હાજર સરકારી વકીલે અદાલતમાં એફિડેવિટ…

· 1 min read

‘બિહારમાં SIR ની પ્રક્રિયા મતદાતા વિરોધી નથી…’ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

સુપ્રીમ કોર્ટે બુધવારે બિહારમાં ચૂંટણી પંચ દ્વારા અમલમાં મુકાયેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયાને પડકારતી અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી. આ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે કરી, જેમાં અરજદારના વકીલ અભિષેક મનુ સિંધવીએ ચૂંટણી પંચની…

· 4 min read

ચિયા સીડ્સ સતત બે અઠવાડિયા સુધી ખાઓ, શરીરમાં અનુભવાશે ચમત્કારિક ફાયદા

આજકાલ લોકોમાં ચિયા સીડ્સ ખાવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. શરૂઆતમાં તેને માત્ર વજન ઘટાડવાના ઉપાય તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે લોકો તેના અનેક આરોગ્યલક્ષી ફાયદાઓને કારણે તેને પોતાના દૈનિક આહારમાં સામેલ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો…

· 3 min read

વડાપ્રધાન મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે, વડનગર અને બહુચરાજીને આપશે વિકાસની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે, જે વિકાસ અને રાજકીય બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર, ઉદ્યોગનગરી બેચરાજી અને રાજ્યની રાજધાની ગાંધીનગરની મુલાકાત લેશે.…

· 3 min read

હુરુન યાદીમાં 94 નવા અબજપતિ, 300 ભારતીય પરિવારનો દૈનિક ₹7,100 કરોડ વેપાર

ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, અને સાથે સાથે અબજોપતિ પરિવારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ-હુરુન ઈન્ડિયા 2025ની તાજી રિપોર્ટ અનુસાર, આ વર્ષે યાદીમાં 94 નવા અબજોપતિ પરિવારો…

· 4 min read