Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

Breaking news

5,310 stories

અમિતાભ બચ્ચને નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી, ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી કહ્યું- ‘મને ગર્વ છે’

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી હતી અને એ જહાજ પર આખો દિવસ વિતાવીને પોતાનો અત્યંત ગૌરવભર્યો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેમણે પોતાની મુલાકાતની કેટલીક તસવીરો x (હવે Twitter) પર પોસ્ટ કરી અને…

· 2 min read

15,000ના પગારવાળા ભૂતપૂર્વ કારકુન પાસે 30 કરોડની સંપત્તિ: કર્ણાટક લોકાયુક્તના દરોડા

કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે, જેમાં કર્ણાટક રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ (KRIDL)ના ભૂતપૂર્વ કારકુન કાલાકપ્પા નિદાગુન્ડી વિરુદ્ધ લોકાયુક્ત વિભાગે તપાસ શરૂ કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે નિદાગુન્ડી માસિક માત્ર ₹15,000ના પગાર પર દૈનિક…

· 2 min read

ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવાર નામાંકન ભરી શકશે

જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું જાહેરનામું 7 ઓગસ્ટે…

· 3 min read

બીલીમોરા તીસરી ગલી ગેંગના 6 બદમાશોની ગુજસીટોક હેઠળ ધરપકડ

નવસારીના બીલીમોરા શહેરમાં તીસરી ગલી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં મારામારી અને ખૂનીખેલ પણ ખેલાઈ ચૂક્યા છે. આતંકનો પર્યાય બની ચૂકેલી આ 'તીસરી ગલી ગેંગ'ના 6 બદમાશોની બીલીમોરા પોલીસે GUJCTOC એક્ટ હેઠળ ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અમીન…

· 1 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં મુક્તાનંદજીબાપુ

શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં શ્રી મુક્તાનંદજીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રાવણ માસની થતી શિવપૂજામાં ભૂદેવો ભાવિકો જોડાતાં રહ્યાં છે. સમગ્ર શ્રાવણ માસમાં યજ્ઞ ઉપાસના સાથે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિથી ધમધમતા શિવકુંજ આશ્રમ જાળિયામાં મુક્તાનંદજીબાપુ દ્વારા…

· 1 min read

કથાવક્તાએ નીલકંઠ, શીલકંઠ, કીલકંઠ અને દિલકંઠ બનવું – મોરારિબાપુ

ઉત્તરપ્રદેશમાં રાજાપુરમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, કથાવક્તાએ નીલકંઠ, શીલકંઠ, કીલકંઠ અને દિલકંઠ બનવું. તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં ગત સોમવારથી બુધવાર દરમિયાન…

· 2 min read

ગાંધીનગર: CMની સરકારી કચેરીમાં અચાનક મુલાકાત, કામગીરી પર સમીક્ષા અને સૂચનો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત એ પ્રયાસમાં રહ્યા છે કે રાજ્યના તંત્રની કામગીરી નાગરિકહિતમાં વધુ અસરકારક બને અને સરકારી તંત્રમાં જવાબદારી અને જવાબદારીના ભાવને પ્રોત્સાહન મળે. આ અભિગમ અંતર્ગત તેઓ સમયાંતરે રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને જિલ્લા કચેરીઓની ઓચિંતી મુલાકાત…

· 2 min read

આજથી બદલાશે આ 5 મોટા નિયમ, જાણો તમારા ખિસ્સાને પર શું થશે અસર

ઓગસ્ટ 2025ની શરૂઆત સાથે દેશમાં અનેક મહત્વપૂર્ણ નાણાકીય નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે સામાન્ય લોકોના દૈનિક જીવન અને ઘરેલુ બજેટ પર સીધી અસર કરશે. આ ફેરફારો ખાસ કરીને ક્રેડિટ કાર્ડ ધારકો, LPG વપરાશકર્તાઓ, UPI પેમેન્ટ ઉપભોક્તાઓ અને હવાઈ મુસાફરી…

· 3 min read

17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીને રૂ. 17,000 કરોડના કથિત લોન ફ્રોડ કેસની તપાસના સબંધમાં સમન્સ મોકલ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીને 5 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં આવેલા ઈડીના મુખ્ય મથક ખાતે હાજર…

· 3 min read

સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24700 ની નીચે, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2% ઘટ્યો

સુઝલોન ગ્રુપ, જે ભારતનો અગ્રણી પવન ઉર્જા ઉકેલ આપનાર ગ્રુપ છે, તેણે ઝેલેસ્ટ્રા ઇન્ડિયા અને તેના સહયોગી યુનિટ્સ પાસેથી 381 મેગાવોટના વિન્ડ ટર્બાઇન ઓર્ડર પ્રાપ્ત કર્યા છે. આ ઓર્ડર તેમની પ્રથમ FDRE (Firm and Dispatchable Renewable Energy) પ્રોજેક્ટ માટેનો છે,…

· 4 min read