Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

Breaking news

5,310 stories

કપડવંજમાં હિંસક બનેલા કુતરાઓના હુમલાથી ગાયનું વાછરડુ ગંભીર રીતે ઘાયલ

કપડવંજ શહેરના ડાકોર રોડ પર આવેલ હરિકુંજ સોસાયટીમાં ગાયના નાના વાછરડાને રખડતા કૂતરાઓએ હિંસક બની વાછરડાને ગળાના ભાગે બચકાં ભર્યા હતાં. ગંભીર રીતે ઘાયલ વાછરડાંને સ્થાનિક રહીશોએ હિંસક બનેલા કુતરાઓ પાસેથી વાછરડાંને છોડાવી પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવડાવી હતી. હાલ…

· 1 min read

પાટણમાં ‘આકાંક્ષા હાટ’ પ્રદર્શનનો પ્રારંભ – સ્થાનિક હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને મળ્યું મંચ

આ હાટ પાટણના સંતોક બા હોલ ખાતે યોજાઈ રહ્યો છે, જ્યાં સ્થાનિક કારીગરો, બહેનોના સખી મંડળો અને ખેડૂત જૂથો દ્વારા તૈયાર કરાયેલા પરંપરાગત હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ ૨૦૨૫ સુધી સવારના ૧૦ વાગ્યાથી…

· 2 min read

ચીની કંપની અલીએક્સપ્રેસ વિવાદમાં: વેચાણ માટે મૂક્યું ભગવાન જગન્નાથના ચિત્રવાળું ડોરમેટ, વિરોધ બાદ હટાવ્યું, પણ ન માંગી માફી

ચીનની (China) ઈ-કોમર્સ કંપની અલીએક્સપ્રેસનો (AliExpress) મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. જેનું કારણ છે અલીએક્સપ્રેસે પોતાના પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથના ફોટાવાળું ડોરમેટ (Doormat) વેચવા મૂક્યું છે. આ ઘટનાએ સનાતન ધર્મમાં આસ્થા ધરાવનારા લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. ભાજપ નેતા અને…

· 6 min read

જેસલમેરમાં હડપ્પા સંસ્કૃતિના 4500 વર્ષ જૂના અવશેષો મળ્યા: ઈતિહાસકારોનું મોટું સંશોધન

રાજસ્થાનના જેસલમેર જિલ્લા અને પાકિસ્તાન સરહદ નજીક આવેલા રામગઢ જિલ્લાથી 60 કિલોમીટર દૂર અને સાદેવાલાના 17 કિમી ઉત્તર-પશ્ચિમમાં સ્થિત રતાડિયા રી ડેરી નામના સ્થળે હડપ્પા સંસ્કૃતિના લગભગ 4500 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. આ મહત્ત્વપૂર્ણ શોધ રાજસ્થાન વિશ્વવિદ્યાલય, રાજસ્થાન…

· 3 min read

ટ્રમ્પના 25% ટેરિફના એલાનથી ભારત-અમેરિકાનો વેપાર કેટલો બદલાશે, ઉદ્યોગો અને નિકાસ પર શું અસરો– સમજો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઑગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરીને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં ભારે તણાવ પેદા કર્યો છે. આ ટેરિફ લાદવાનું સ્પષ્ટ સંકેત છે કે ટ્રમ્પ ભારત પર વ્યાપાર નીતિ બદલવા તથા રશિયા સાથેના આર્થિક…

· 4 min read

સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો, ભારે વરસાદથી ડેમની સપાટી 130.58 મીટરે પહોંચી

ગુજરાતની જીવલેણ નદી ગણાતી નર્મદા નદી પર નિર્મિત સરદાર સરોવર ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે રાજ્ય માટે રાહતના સમાચાર છે. હાલમાં ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ પડતા ડેમમાં જળસપાટીએ 130.58 મીટરનો આંક સ્પર્શ કર્યો છે, જે તેની કુલ સંગ્રહ…

· 3 min read

૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શેઠ.એમ.આર. હાઈસ્કૂલ કઠલાલ ખાતે થશે

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય દિન ઉજવણીના જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજન બાબતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં, સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમ માટે વિભિન્ન વિભાગોની કામગીરીની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી અને કાર્યક્રમનુ…

· 2 min read

10 વર્ષ બાદ દિલ્હીમાં જુલાઈ મહિનામાં મળી સૌથી સ્વચ્છ હવા, AQIનું સ્તર 100 કરતા ઘટ્યું

રાજધાની દિલ્હીમાં ચિંતાજનક વાતાવરણના પડછાયાથી થોડી રાહત મળી છે, કારણ કે જુલાઈ 2025માં દિલ્હીની હવા છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ સ્વચ્છ નોંધાઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના તાજેતરના આંકડાઓ મુજબ, ચાલુ જુલાઈ મહિનામાં શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)…

· 3 min read

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ

મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા વિસ્ફોટ કેસમાં લગભગ 17 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. મુંબઇની NIA સ્પેશ્યલ કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં છોડી મુક્યા છે. https://twitter.com/oneindianewscom/status/1950804058002100615 આ કેસમાં મુખ્ય આરોપીઓમાં ભૂતપૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ…

· 2 min read

ટ્રમ્પની ટેરિફ ઘોષણા પર ભારતની પ્રતિક્રિયા: ‘દેશનાં હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાશે’

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર 25% ટેરિફ અને 'દંડ' લાદવાની જાહેરાત કર્યા પછી કેન્દ્ર સરકારે પોતાની પહેલી પ્રતિક્રિયામાં કહ્યું કે, સરકાર આ પગલાની અસરોનો અભ્યાસ કરી રહી છે અને તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ…

· 4 min read