Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

Breaking news

5,310 stories

‘ઇન્ડિયા આઉટ’ થી ‘મોદી ઇન’ : માલદીવને સમજાય ગયું કે કેમ્પેઈન ચલાવવાં એક વાત છે, દેશ ચલાવવો બીજી

બે દેશોની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UKનો પ્રવાસ પૂરો કર્યા પછી હવે માલદીવ પહોંચ્યા છે. બે દિવસીય યાત્રા દરમિયાન તેઓ માલદીવના (Maldives) 60મા સ્વતંત્રતા દિવસમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને અન્ય અનેક દ્વિપક્ષીય બેઠકો, કાર્યક્રમોમાં…

· 8 min read

‘મરાઠી અસ્મિતા’ની આડમાં ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર: MNS કાર્યકર્તાઓએ હોટેલ પરથી ગુજરાતી સાઇનબોર્ડ હટાવ્યા

હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં 'મરાઠી અસ્મિતા'ના નામે ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ વિરુદ્ધ વિરોધનો નવા ધોરણે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) કાર્યકરો દ્વારા ગુજરાતીઓ સામે પ્રતિકૂળ અભિગમ દાખવતા અનેક તાસીરો સામે આવી છે. 25 જુલાઈના રોજ MNSના…

· 2 min read

ખાનગી હોસ્પિટલે દવા, ઈમ્પ્લાન્ટ્સ સ્ટેન્ટના વેચાણ પર ટેક્સ ચૂકવવો પડશે: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપેલો તાજેતરના મહત્વપૂર્ણ ચુકાદામાં ખાનગી આરોગ્યસંભાળ ક્ષેત્ર માટે નમૂનાકીય અને નાણાકીય દ્રષ્ટિએ ભારે અસરકારક નિર્ણય આપવામાં આવ્યો છે. હાઈકોર્ટની ડિવિઝન બેંચે – જસ્ટિસ ભાર્ગવ ડી. કારીયા અને જસ્ટિસ ડી.એન. રેની અધ્યક્ષતામાં – ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્ડોર દર્દીઓને…

· 3 min read

આશરે 5 હજાર કરોડની લોન અને સૈન્ય વાહનો… PM મોદીની મુલાકાતમાં ભારતની માલદિવ્સને ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં માલદીવની થયેલી મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં નવા પ્રસ્તુતિપત્ર તરીકે સાબિત થઈ છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના આમંત્રણ પર, મોદી માલદીવના સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ પર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યાં. માલે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં…

· 3 min read

જીવંતિકા વ્રત: માતૃત્વના પ્રેમ અને શ્રદ્ધાનું અનોખું પ્રતિક

શ્રાવણ માસના આરંભ સાથે હિંદુ ધર્મના અનેક તહેવારો અને વ્રતોનો પણ પ્રારંભ થાય છે. આ તહેવારો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ લોકસંસ્કૃતિના ભાવનાત્મક અને સાંસ્કૃતિક ઊંડાણ સાથે પણ જોડાયેલા છે. આવા પવિત્ર વ્રતોમાં જીવંતિકા માતાનું વ્રત એક વિશિષ્ટ સ્થાન ધરાવે…

· 6 min read

“જીવનભર વિદ્યાર્થી બનનાર વ્યક્તિ જ સાચી સફળતા મેળવે છે” – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આ પ્રસંગે પ્રો. કપિલ કપુર અને પ્રો. ઈન્દુમતી કાટદરેને ડી.લીટ્.ની માનદ પદવી અર્પાઈ. સાથે જ યુનિવર્સિટીની 10 થી વધુ વિદ્યાશાખાઓના 359 વિદ્યાર્થીઓને કુલ 444 સુવર્ણચંદ્રકો એનાયત થયા. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની રહે છે અને સતત શીખવાની…

· 1 min read

નડિયાદ ખાતે નાઈટ સાયકલોથોન ઈવેન્ટ યોજાઈ : સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે સુંદર પહેલ

નડિયાદ શહેરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી નાઈટ સાયકલોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનો પ્રારંભ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને મનપા કમિશનર જી.એચ.સોલંકી દ્વારા ફ્લેગ ઓફ કરી કરવામાં…

· 2 min read

જિલ્લા પ્રભારી સચિવ મમતા વર્મા દ્વારા પાટણ જિલ્લાના જર્જરિત ઈમારતો અને બ્રિજોના સ્થળ નિરીક્ષણો હાથ ધરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશને અનુસરીને પાટણ જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી મમતા વર્માએ આજે વિવિધ સ્થળોની મુલાકાત લઈને વિસ્તારવાળી સમીક્ષા કરી હતી. તેઓએ હારીજ ખાતેની જૂની મામલતદાર કચેરી તથા શંખેશ્વર-પંચાસર બ્રિજનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. બંને સ્થળે પાંજરેલા તંત્રના…

· 1 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો

શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો થયાં છે. ગોહિલવાડનાં જાણીતા શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞનો પ્રારંભ થયો છે. વિશ્વાનંદ માતાજી સાથે હબીબ માડી અને ભૂદેવો…

· 1 min read

અટલ મોહલ્લા ક્લિનિક હવે મધર ટેરેસા એડવાન્સ્ડ હેલ્થ ક્લિનિક બનશે, હેમંત કેબિનેટમાં 21 દરખાસ્તોને મંજૂરી

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં કુલ 21 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. અટલ મોહલ્લા ક્લિનિક યોજનાનું નામ બદલીને મધર ટેરેસા એડવાન્સ્ડ હેલ્થ ક્લિનિક રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે યુનિવર્સિટી સુધારા બિલ પસાર કર્યું હતું. બેઠકમાં નિર્ણય…

· 5 min read