Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 30°C

Breaking news

5,310 stories

અમદાવાદમાં પીજી સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો, સોસાયટીનું NOC ફરજિયાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG)  સંચાલનને લઈને મહત્વપૂર્ણ અને એસ.ઓ.પી જાહેર કરવામાં આવી છે. જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે. એટલું જ નહી એએમસી દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે.…

· 2 min read

કાવડ યાત્રા દરમિયાન પાકિસ્તાનનો જૂનો વિડીયો શેર કરનારા 3 શખ્સની મુરાદાબાદમાં ધરપકડ

શ્રાવણ માસ દરમિયાન ચાલતી કાવડ યાત્રા વચ્ચે સાંપ્રદાયિક માહોલ બગાડવાના આરોપસર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પાકિસ્તાનનો એક જૂનો વિડીયો મુરાદાબાદનો દર્શાવીને વાયરલ કર્યો હતો. તાજેતરમાં મુઝફ્ફરનગર પોલીસના ધ્યાને એક વિડીયો આવ્યો હતો, જે…

· 2 min read

જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું

સોમવારે અચાનક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું, અને કહ્યું કે, 'હું હવે મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માંગુ છું.' 74 વર્ષીય જગદીપ ધનખડ વર્ષ 2022થી ઉપરાષ્ટ્રપતિ પદ પર હતા અને કાર્યકાળ પૂર્ણ થતા પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા અનેક…

· 2 min read

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 12 આરોપીની મુક્તિ સામે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં, 24 જુલાઈએ સુનાવણી

2006માં મુંબઈના લોકલ ટ્રેનમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના ચર્ચિત કેસમાં નવો વળાંક આવ્યો છે. બૉમ્બે હાઇકોર્ટ દ્વારા 12 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરવાની આપેલી છૂટછાટ સામે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. 21 જુલાઈ, 2025ના રોજ બૉમ્બે…

· 3 min read

નડિયાદ ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક લી. ના ગ્રાહકો સભાસદો સાથે વિશિષ્ટ સંવાદ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ તથા પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં સહકાર થી સમૃદ્ધિની વિચારધારા સાથે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર (c to c) અભિયાનને વેગવંતુ બનાવવાના ભાગરૂપે બેંક દ્વારા બેંક કાર્યક્ષેત્રની ૫૧ જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી…

· 1 min read

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક આપ્યું રાજીનામું

ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President of India) જગદીપ ધનખરે પોતાના પદ પરથી રાજીનામું (Jagdeep Dhankhar Resigned) આપી દીધું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામા પત્ર મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે કે તેઓ તબીબી સલાહને અનુસરીને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માંગે…

· 2 min read

અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

ભારતના સૌથી મોટા સમૂહોમાંના એક અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં તેના એરપોર્ટ ઓપરેશન્સને પરિવર્તિત કરવા માટે ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને રિયલ એસ્ટેટ વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જીત…

· 4 min read

જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષને સોંપાયો

દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા શરૂ કરવા માટે સંસદમાં સત્તાવાર રીતે પગલાં લેવામાં આવ્યા છે. 21 જુલાઈ 2025ના રોજ, લોકસભાના સત્રના આરંભે, સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી મહાભિયોગ…

· 2 min read

પાટણના ડેર ગામના નેતા મંગાજી ઠાકોર દ્વારા દુઃખદ અકસ્માતગ્રસ્ત પરિવારને સહાનુભૂતિ અને સહાય

પાટણ શહેરમાં બે દિવસ પહેલા વહેલી સવારે એક દુઃખદ ઘટના બની હતી. સતત વરસાદ દરમિયાન રસ્તામાં આવેલા ખાડામાં સાઇકલ પડી જતા નરેન્દ્રભાઈ પંચાલનું દુર્ઘટનામાં બ્રેઇન હેમરેજ થવાથી ઘટના સ્થળે જ દુખદ અવસાન થયું હતું. મૃતક નરેન્દ્રભાઈ દૂધ વિતરણના વ્યવસાયથી પરિવારનું…

· 2 min read

ઈન્ડોનેશિયાના દરિયામાં જહાજમાં લાગી આગ, 280 યાત્રિકો હતા સવાર, 5નાં મોતની પુષ્ટિ

ઈન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી વિસ્તારમાં આવેલા એક ટાપુ નજીક દરિયાઈ જહાજમાં લાગી ગયેલી વિકરાળ આગની ઘટનાએ ભારે હડકંપ મચાવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે “કેએમ બાર્સિલોના 5” નામનું યાત્રિક જહાજ ઉત્તર સુલાવેસીની રાજધાની મનાડો તરફ જઈ રહ્યું હતું અને તેમાં…

· 2 min read