click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષને સોંપાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષને સોંપાયો
Gujarat

જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષને સોંપાયો

ઘરેથી રોકડ રકમ મળી આવ્યા બાદ વિવાદમાં સપડાયેલા દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને (Justice Yashvant Varma) પદ પરથી દૂર કરવા માટે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ (Impeachment Motion) રજૂ કરવા માટે સત્તાવાર રીતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Last updated: 2025/07/21 at 7:02 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા શરૂ કરવા માટે સંસદમાં સત્તાવાર રીતે પગલાં લેવામાં આવ્યા છે. 21 જુલાઈ 2025ના રોજ, લોકસભાના સત્રના આરંભે, સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી મહાભિયોગ પ્રસ્તાવના હસ્તાક્ષરિત દસ્તાવેજો સોંપ્યા હતા. બંધારણના અનુચ્છેદ 124, 217 અને 218ના અંતર્ગત રજૂ કરાયેલા આ પ્રસ્તાવ પર કુલ 145 લોકસભા સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે.

આ પ્રસ્તાવને સમર્થન આપનાર રાજકીય પક્ષોમાં એનડીએના ઘટકદળો જેમ કે ભાજપ, જેડીયુ, ટીડીપી, જનસેના, જેડીએસ, શિવસેના (શિંધે ગુટ), એલજેએસપીનો સમાવેશ થાય છે, જ્યારે વિપક્ષમાંથી કોંગ્રેસ, એનસિપિ, CPM જેવા દળોના પણ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. મહત્વના નેતાઓ જેમ કે અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ, રાહુલ ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી, પીપી ચૌધરી, સુપ્રિયા સુલે અને કેસી વેણુગોપાલનો સમાવેશ હસ્તાક્ષર કરનારાંમાં થાય છે.

Members of Parliament today submitted a memorandum to the Lok Sabha Speaker to remove Justice Yashwant Varma. 145 Lok Sabha members signed the impeachment motion against Justice Verma under Articles 124, 217, and 218 of the Constitution.

MPs from various parties, including… pic.twitter.com/6YTB8Kqse8

— ANI (@ANI) July 21, 2025

જસ્ટિસ વર્મા વિરુદ્ધ આ કાર્યવાહી તેમના ઘરમાંથી મોટી માત્રામાં રૂકડી રકમની સાથે અર્ધબળેલી નોટો મળી આવ્યા બાદ શરૂ કરાઈ છે, જેના કારણે ન્યાયપાલિકા પર અનેક પ્રશ્નો ઊભા થયા હતા.

આજે રજૂ કરાયેલા મહાભિયોગ પ્રસ્તાવને અનુરૂપ, હવે લોકસભા અધ્યક્ષ ભારતના મહાન્યાયાધીશ (CJI), સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના એક ન્યાયાધીશની સમિતિ રચી વધુ તપાસ સોંપશે. સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ થશે, ત્યારબાદ ચર્ચા અને મતદાનની પ્રક્રિયા થશે. જો બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ પાસ થાય, તો અંતે રાષ્ટ્રપતિ અધિકૃત નોટિફિકેશન દ્વારા જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવશે. આ પગલાં એ ન્યાયપાલિકા માટે ગંભીર સંકેતરૂપ છે અને તેનું દૂરગામી સંવૈધાનિક મહત્વ રહેશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, delhi high court, Justice Yashwant Verma, latest news, Lok Sabha Speaker Om Birla, LokSabha Speaker, news channel in india, OM Birla, top news, દિલ્હી હાઇકોર્ટે, પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા, લોકસભા અધ્યક્ષ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા જિલ્લા ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓને લઈ નડિયાદમાં બેઠક મળી
Next Article અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?