પાકિસ્તાની વિમાનો માટે ભારતીય એરસ્પેસ બંધ, પ્રતિબંધ 23 ઓગસ્ટ સુધી લંબાવ્યો
ભારત સરકાર દ્વારા પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને વધુ એક વખત લંબાવવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરીને માહિતી આપી કે આ પ્રતિબંધ હવે…









