Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

Breaking news

5,310 stories

બાળકો શાળા સુધી ન પહોંચી શક્યાં તો શાળા રણ સુધી પહોંચી : 28 ‘રણશાળા’ બસોથી અગરિયા બાળકોને મળશે શિક્ષણ

આપણા રોજિંદા ભોજનનો સ્વાદ એક ચપટી મીઠાથી બદલાઈ જાય છે. શાક, દાળ કે લોટમાં ભળતું આ મીઠું આપણા રસોડા સુધી પહોંચે તે પહેલાં લાંબી અને કઠિન યાત્રામાંથી પસાર થાય છે. દેશને મીઠું પૂરું પાડવા માટે ગુજરાતના કચ્છ અને લિટલ રણ…

· 11 min read

પશ્ચિમ ઘાટ પર કેન્દ્રનો મોટો નિર્ણય : ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ESA જાહેર કરવાની તૈયારી, માઇનિંગ અને મોટા પ્રોજેક્ટ પર લાગશે રોક

દેશના પશ્ચિમ કિનારે ગુજરાતથી તમિલનાડુ સુધી લગભગ 1,500 કિલોમીટર લંબાઈમાં ફેલાયેલા પશ્ચિમ ઘાટના પર્યાવરણીય રીતે મહત્ત્વપૂર્ણ વિસ્તારોને કાનૂની સુરક્ષા આપવાની પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં આવેલા પશ્ચિમ ઘાટના કેટલાક વિસ્તારોને ‘ઇકોલૉજિકલી…

· 17 min read

10 વર્ષમાં 6 વડા પ્રધાન બદલાયા : રાજકીય અસ્થિરતાના ચક્રમાં કેમ ફસાયું બ્રિટન?

વિશ્વનું ધ્યાન હાલ ઈરાન, અમેરિકા અને મધ્ય પૂર્વની ભૂરાજકીય ઘટનાઓ પર કેન્દ્રિત છે, ત્યારે બ્રિટનમાંથી આવેલા એક મોટા રાજકીય સમાચારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે 22 જૂન, 2026ના રોજ પદ છોડવાની જાહેરાત કરી છે. સ્ટાર્મરે…

· 11 min read

ચૈતર વસાવાની કાનૂની મુશ્કેલીઓ વધી : 7 વર્ષની સજા બાદ હવે ભરૂચ કોર્ટની નોટિસ, 29 જુલાઈએ હાજર થવાનો આદેશ

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજપીપળા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકીના કેસમાં તેમને 7 વર્ષની સજા ફટકાર્યા બાદ હવે વધુ એક કેસમાં ભરૂચ…

· 4 min read

ST પ્રમાણપત્ર માટે ગુજરાત સરકારના નવા નિયમો : એડમિશન, નોકરી અને ચૂંટણી માટે હવે ‘માન્યતા પ્રમાણપત્ર’ ફરજિયાત

ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ (ST) અનામતનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયા, સરકારી ભરતી અને ચૂંટણી પ્રક્રિયામાં ST કેટેગરીનો લાભ માત્ર યોગ્ય અને અધિકૃત ઉમેદવારોને જ મળે તે માટે આદિજાતિ વિકાસ વિભાગે સર્ટિફિકેટ…

· 4 min read

સુરતમાં પકડાયેલા 129 બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

સુરત પોલીસે ‘ઓપરેશન ડેલ્ટા’ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડેલા 129 બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર ઘૂસણખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તપાસમાં ખુલ્યું છે કે બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ માટે સરહદી વિસ્તારોમાં કાર્યરત એજન્ટો મુખ્ય ભૂમિકા ભજવતા…

· 3 min read

રાજકોટમાં નંદની બોસમીયાનું રહસ્યમય મોત : ‘પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું’ મેસેજ બાદ ફ્લેટમાંથી મળી લાશ

રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા આગમન સિટી ફ્લેટમાંથી 23 વર્ષીય નંદની આનંદભાઈ બોસમીયાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે. નંદની મૂળ જેતપુર-નવાગઢની રહેવાસી હતી અને ગત વર્ષે નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર…

· 4 min read

રાજકોટમાં નંદની બોસમીયાનું રહસ્યમય મોત : પરિવારનો લિવ-ઇન પાર્ટનર પર હત્યાનો આરોપ, પોલીસ તપાસ શરૂ

રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડી ચૂકેલી 23 વર્ષીય નંદની બોસમીયાનો મૃતદેહ રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા એક ફ્લેટમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને પરિવારજનોએ ગંભીર આક્ષેપો…

· 4 min read

નક્સલવાદ બાદ હવે ઘુસણખોરી પર કેન્દ્રનો ફોકસ, અમિત શાહ ટૂંક સમયમાં જાહેર કરી શકે નવી ડેડલાઈન

દેશમાં નક્સલવાદને લગભગ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લાવ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન આંતરિક સુરક્ષાના બીજા મોટા પડકાર એવા ગેરકાયદેસર ઘુસણખોરીના મુદ્દા પર કેન્દ્રિત થયું છે. કેન્દ્ર સરકાર હવે દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા અને વસવાટ કરતા લોકોની ઓળખ,…

· 4 min read

ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ શું જશે ધારાસભ્ય પદ? જાણો કાયદો શું કહે છે?

ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે એક કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની કેદની સજા અને ₹25 હજારનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદા બાદ રાજકીય અને કાનૂની વર્તુળોમાં…

· 5 min read