આધાર સાથે લિંક નહીં કરનાર પાન કાર્ડ શું નિષ્ક્રિય થઈ ગયા છે? સંસદના શિયાળુ સત્રમાં સરકારે આપ્યો આ જવાબ
કેન્દ્ર સરકારે પાન અને આધારને લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા 30 જૂન 2023 આપી હતી. આ પછી, લોકો 1000 રૂપિયાનો દંડ ભરીને પાન અને આધારને લિંક કરાવી રહ્યા છે. આધારને પાન સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે,...
સંસદના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 78 સાંસદ સસ્પેન્ડ
સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઉગ્ર વલણ અપનાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવી ઉગ્ર સુત્રોચ્ચા...
ભજનલાલ શર્માએ જન્મદિવસે જ લીધા મુખ્યમંત્રી પદના શપથ, દિયા કુમારી અને પ્રેમચંદ બન્યા ડેપ્યુટી સીએમ
ભજનલાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર યોજાયો હતો. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પીએમ મ?...
સામાન્ય લોકોને મોટો ઝટકો, CNG ના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયા છતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ રહ્યા નથી. તો આ તરફ સીએનજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં ત્રણ સપ્તાહમાં બીજી વખત CNGની ભાવમાં વધારો થયો છે. CNG ના ભાવમાં 1 રૂપિયાનો વધ?...
બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેન્દ્રીય ગૃહ વિભાગે સહાય કરી જાહેર, 338 કરોડ મંજૂર
કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. અ?...
જમ્મુ-કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કલમ 370 દૂર કરવાનો નિર્ણય યથાવત
કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કલમ 370ની જોગવાઈ યુદ્ધ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ કામચલાઉ છે અને બદલી શકાય છે. તે?...
EDની સત્તાઓની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, કેન્દ્ર સરકારે પણ દાખલ કરવો પડશે જવાબ
EDની સત્તાઓની સમીક્ષા માટે હવે સુપ્રીમ કોર્ટમાં નવી બેંચનું ગઠન કરવામાં આવશે. મામલાની સુનાવણી કરી રહેલ વર્તમાન બેંચમાં સામેલ જસ્ટિસ સંજય કિશન કૌલ આગામી માસે સેવાનિવૃત થતા હોય તેમણે પોતાની ?...
DeepFake મામલે કેન્દ્ર સરકારનું સૌથી મોટું પગલું, કાર્યવાહી કરવા થશે અધિકારીની નિમણૂંક, મંત્રીએ કરી જાહેરાત
સોશિયલ મીડિયા પર ડીપફેક્સના ખતરાને ઘ્યાને રાખતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં જોવા મળીરહી છે. તેને નિયંત્રિત કરવા માટે કડક નિયમો બનાવવામાં આવશે અને સતત બેઠકોનો દોર શરુ છે. તાજેતરમાં કેન્દ્રી?...
આઈફોન હેકિંગના દાવાની તપાસ કરશે CERT-In, એપલને કેન્દ્ર સરકારની નોટિસ, જાણો સંપૂર્ણ મામલો
વિપક્ષના સાંસદો દ્વારા તેમના આઈફોન હેક કરવાના પ્રયાસ થયાનો આરોપ મૂક્યા બાદ કેન્દ્ર સરકાર તરફથી એપલ કંપનીને નોટિસ ફટકારાઈ હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ...
દિવાળી પહેલા ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ, રવિ સિઝન માટે ખાતર સબસિડીને આપી મંજૂરી
હાલમાં તહેવારની સિઝન ચાલી રહી છે અને દિવાળી પહેલા ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રવિ સિઝન માટે ખેડૂતોને ખાતર પર મળતી સબસિડીને મંજૂરી આપી છે. આનાથી દેશના અંદાજે 12 કરોડ ખેડૂતો?...