ટી-૨૦ માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું બીરુદ વડનગરના નામે
વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે. તાના અને રીરી બે બહેનોએ મલ્હાર રાગ ગઇ તાનસેનની દાહ શાંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી. આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ?...
નડિયાદ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મુખ્ય માર્ગ પર શ્રમદાન કરાયું
"સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવજીની અધ?...
બંધારણ દિવસ–૨૦૧૪ની ઉજવણી PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ– આણંદમાં કરવામાં આવી
ભારતના બંધારણને અપનાવવાની યાદમાં અને ડૉ. બી.આર.આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ સભાની દ્રાફટિંગ કમિટીના યોગદાનને સન્માનિત કરવા અને સ્વીકારવા તથા બંધારણીય આદર્શો અને સિદ્ધાંતોને પુન:પૃષ્ટ ?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ વોર્ડ નં ૯ના બુથ પ્રમુખ સહિત સમિતિ સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત વોર્ડ નંબર ૯ના તમામ બુથની બુથ સમિતિ પૂર્ણ થવા બદલ બુથ પ્રમુખ સહિત સમિતિના સભ્યોના સન્માન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ?...
નડિયાદ ૨૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણી
નડિયાદ માહિતી ભવન ખાતે આવેલ ૨૮ ગુજરાત બટાલિયન એનસીસી, નડિયાદ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ બટાલિયન હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનરનું ?...
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીને મળી વિકાસની રંગબેરંગી ભેટ
અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરીમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઈટ અને સાઉન્ડ શો નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.માનનીય મંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ લાઈટ અને સાઉ...
આણંદ જિલ્લાના ઉમરેઠમાં પોલીસ તંત્ર ઉપર ભારે પડતી એક પછી એક સતત અપરાધિક ઘટનાઓ
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોને જાણે છુટ્ટો દોર મળી ગયો હોય અને પોલીસની તો જાણે સેજ પણ બીક રહી ન હોય તેમ લાગી રહ્યું છે. સતત ઉપરાછાપરી બની રહેલા ચોરીના ?...
નેશનલ લેવલે કલાઉત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે – કુ.હેન્વી પટેલ
એન.સી.ઈ.આર.ટી,નવી દિલ્હી પ્રેરિત અને સમગ્ર શિક્ષા,ગાંધીનગર આયોજિત રાજ્ય કક્ષાનાં કલા ઉત્સવ-૨૦૨૪ નું ગાંધીનગર ખાતે તા- ૨૧/૧૧/૨૦૨૪ નાં રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ઝોન લે?...
થરાદમાં આયુષ્માન યોજના ધરાવતી અનેક હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નર્સ – આરોગ્ય વિભાગ તપાસ કરે
ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સારી સારવાર મળી રહે તેવા હેતું થી સરું કરવામાં આવેલી સરકારની આયુષ્માન યોજનામાં થરાદ ની મોટાભાગ ની હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નોકરી કરી રહ્યો છે જેના ક?...
વાવની વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લહેરાતા નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામ?...