ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ, નેવી માટે 7995 કરોડનો સોદો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી સપ્તાહે થનારી ભારત મુલાકાત પહેલાં જ ભારતે અમેરિકા સાથે એક મોટો અને વ્યૂહાત્મક સંરક્ષણ કરાર કરી બંને દેશો વચ્ચેના સુરક્ષા સહકારને નવા સ્તરે પહો?...
દિતવાહ વાવાઝોડું : દક્ષિણ ભારત માટે ગંભીર એલર્ટ, વડોદરાથી NDRF ટીમો ચેન્નાઈ મોકલાઈ
શ્રીલંકામાં ભયાનક તબાહી સર્જ્યા બાદ હવે દિતવાહ વાવાઝોડું પ્રચંડ ગતિએ ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું 30 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયા...
ગુજરાતના ગ્રામ્ય વિકાસને નવી ગતિ, રાજ્ય સરકારે 741.90 કરોડની ફાળવણી કરી
ગુજરાત સરકારએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે 15મા નાણા પંચના બીજા હપ્તા હેઠળ 741.90 કરોડ રૂપિયાની મોટી ફાળવણી જાહેર કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રકમ વડ...
મહારાષ્ટ્રમાં ₹89 લાખના ઇનામી 11 નક્સલીઓનું આત્મસમર્પણ
પૂર્વી મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં પોલીસને નક્સલવિરોધી અભિયાનોમાં મોટી સફળતા મળી છે. અહીં પ્રતિબંધિત ભાકપા (માઓવાદી) સંગઠનના અનંત ઉર્ફે વિનોદ સય્યનાના નેતૃત્વવાળા ‘દરેકસા દલમ’ના 11 નક...
કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ વિસ્તારમાં ભારે ડિમોલિશન ડ્રાઈવ શરૂ
અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીની કડક કામગીરીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવી ગયું છે. મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડ?...
અલ ફલાહ યુનિવર્સિટીના વી.સી. પર નકલી સહીથી જમીન હડપ કરવાનો ઈડીનો આરોપ
દિલ્હી વિસ્ફોટ અને મની લોન્ડરિંગ કેસમાં ઇડીની અટકાયતમાં રહેલા અલ-ફલાહ ગ્રૂપના સ્થાપક અને ચાન્સેલર જવાદ અહમદ સિદ્દીકી અંગે એક મોટો ખુલાસો થયો છે. ઈડીના જણાવ્યા મુજબ સિદ્દીકી અને તેના સાથીઓ?...
UAE એ પાકિસ્તાનીઓને વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો, ગુના અને ભીખ માંગવાની ઘટનાઓને કારણે સખ્તાઈ
સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક વર્ષ પહેલા પાકિસ્તાનને 2 અબજ ડોલરની દાનત આપી હતી, અને આજે ઇસ્લામાબાદ સામે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. UAE એ પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે. ગુરુવા?...
પાકિસ્તાની 142 વર્ષ જૂની કુખ્યાત અદિયાલા જેલના છુપાયેલા રહસ્યો, જે આતંકવાદી અને સત્તાધીશોનું ઠેકાણું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની કેદ પછી રાવલપિંડીની અદિયાલા સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. 142 વર્ષ જૂની આ કુખ્યાત જેલ પાકિસ્તાનના રાજકીય ઇતિહાસ અને આતંકવાદી નેટ...
CMO સહિત તમામ સરકારી કચેરીઓમાં વીજ બચતનું મોટું પગલું, દર વર્ષે 150 કરોડનો 25% ખર્ચ ઘટાડશે સરકાર
ગુજરાત સરકાર હવે વીજળીનો વેડફાટ રોકવા માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે. અને તેની શરૂઆત તે 'ઘર'થી કરી રહી છે. એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય, રાજભવન, સચિવાલયમાં સૌથી પહેલા વીજળી બચત અભિયાન શરૂ થશ?...
ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન
ભારતના બીજા ક્વાર્ટર (જુલાઈ–સપ્ટેમ્બર 2025) ના આર્થિક આંકડાઓએ દેશની વિકાસગતિને વધુ મજબૂત બનાવવાનો સંકેત આપ્યો છે. સરકારી આંકડા મુજબ, GDP વૃદ્ધિ દર 8.2 ટકા સુધી ઉછળ્યો છે, જ્યારે ગત નાણાકીય વર્ષના સ?...