ગુજરાતની 289 સરકારી ITIમાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ, એક જ દિવસમાં 10 હજારથી વધુ રોપા વવાયા
વધતા ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને પર્યાવરણીય અસંતુલન વચ્ચે ગુજરાત સરકારે હરિયાળી વધારવા માટે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વન વિ?...
ગુજરાત કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર હુમલાનો આક્ષેપ, અ.ભા.વિ.પ.એ કડક કાર્યવાહીની કરી માંગ
ગુજરાત કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે થયેલા ગંભીર ચેડાં અને હુમલાની ઘટનાને અ.ભા.વિ.પ. કર્ણાવતી મહાનગર દ્વારા કડક શબ્દોમાં વખોડવામાં આવી, દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ અખિ?...
ગાંધીનગરમાં ‘ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર’ નો ભવ્ય પ્રારંભ : 900થી વધુ એક્ઝિબિટર્સ સાથે વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગનું મહાસંમેલન
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રવાસન ઉદ્યોગના મહત્વપૂર્ણ મેળા Travel and Tourism Fair—TTF Ahmedabad 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. ભારતની સૌથી જૂની અને મોટી ?...
PM મોદી સાથે Netflix Co-CEO ટેડ સારાન્ડોસની મુલાકાત, ભારતીય સર્જકો માટે “ઇન્ડિયા સ્ટોરીટેલિંગ ઇનિશિયેટિવ”ની મોટી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Netflixના Co-Chief Executive Officer ટેડ સારાન્ડોસ સાથે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. 5 ઑગસ્ટ, 2026ના રોજ યોજાયેલી આ બેઠકમાં ભારતીય ફિલ્મો, વેબ સિરીઝ, પ્રાદેશિક ભાષાઓની વાર્તા?...
ઑડિટ બાદ તરત એક્શન: ગુજરાતની પંચાયતોમાં ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ ફરજિયાત, ગેરરીતિ સામે તાત્કાલિક કાર્યવાહી થશે
ગુજરાત સરકારે રાજ્યની ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાકીય પારદર્શિતા, જવાબદારી અને વહીવટી શિસ્ત વધારવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પંચાયતોના વાર્ષિક ઑડિટ બાદ હવે માત્ર અહેવ...
શેખ હસીનાની મોટી જાહેરાત : 2 વર્ષ બાદ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે, દિલ્હીથી કર્યો વાપસીનો એલાન
બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ લગભગ બે વર્ષથી ભારતમાં નિવાસ કરી રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ નવી દિલ્હીમાંથી પોતા?...
સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય
ભાવનગર જિલ્લામાં 'સિંહ દિવસ' ઉજવણી સંદર્ભે આયોજન બેઠકમાં સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપતાં જણાવાયુ કે, સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય છે. ...
અમદાવાદમાં વરસાદી રજાઓની ભરપાઈ, ઑગસ્ટમાં રવિવારે સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકાશે
અમદાવાદમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે જનજીવનની સાથે શૈક્ષણિક કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા...
અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોના લાઇસન્સ રદ, ભારતીયોને ઝટકો
અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે non-domiciled અને વિદેશી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો સામે કાર્યવાહી વધુ કડક બનાવી છે. વાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના જણાવ્યા પ્રમાણે, રાજ્યો સાથેન?...
ગુજરાત રાજ્ય બીજ નિગમે સરકારને આપ્યો ₹6.33 કરોડનો ડિવિડન્ડ, અત્યાર સુધી કુલ ₹42.82 કરોડ ચૂકવ્યા
ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્ય સરકારને ₹6.33 કરોડનો ડિવિડન્ડ આપ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિ?...