Gujarat Traffic Helpline: 1 ઑગસ્ટથી ટ્રાફિક ફરિયાદ માટે માત્ર ‘112’, જૂનો હેલ્પલાઇન નંબર બંધ
ગુજરાતમાં ટ્રાફિક સંબંધિત ફરિયાદો અને આપાતકાલીન સહાય માટે નાગરિકોએ હવે અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નહીં રહે. રાજ્ય પોલીસ દ્વારા ટ્રાફિક ફરિયાદો માટે અગાઉ કાર્યરત ટોલ-ફ્રી નંબર 1800 233...
‘વિશ્વાસ ફેઝ-2’ CCTVથી ગુજરાત પોલીસને સફળતા : ખંભાતમાં ગુમ વિદ્યાર્થીની ગણતરીના કલાકોમાં મળી
આણંદ જિલ્લાના ખંભાતમાં શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલી ધોરણ 7ની વિદ્યાર્થીનીને ગુજરાત પોલીસે અત્યાધુનિક CCTV નેટવર્ક અને ડિજિટલ સર્વેલન્સ સાધનોની મદદથી ગણતરીના કલાકોમાં શોધી કાઢ...
એક ઈ-મેઇલથી NRIના ₹11 લાખ પરત : અમરેલી પોલીસે સિડનીના સૌરભ જોલીની ફરિયાદનો ગણતરીના દિવસોમાં ઉકેલ લાવ્યો
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એક NRI સાથે સોનું ખરીદવાના વ્યવહારમાં થયેલી ₹11 લાખની કથિત છેતરપિંડીનો અમરેલી પોલીસે ઝડપી ઉકેલ લાવ્યો છે. ફરિયાદીએ ભારત આવ્યા વિના માત્ર ઈ-મેઇલ દ્વારા અમરેલી જિલ...
દહેજમાં ₹2,153 કરોડના ડ્રગ્સનો નાશ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ‘ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા’ અભિયાનને વધુ વેગ આપતાં ગુજરાતમાં નશીલા પદાર્થો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી ...
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ : મહિલાઓ અને બાળકોની ઓનલાઇન સુરક્ષા માટે 28 દિવસનું મેગા અભિયાન
ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોને વધતા સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ નામનું 28 દિવસનું વિશેષ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ?...
અમદાવાદના સાણંદમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ: ફોર્ચ્યુનર કારમાંથી 1,524 બોટલો જપ્ત, ₹14.78 લાખનો મુદ્દામાલ કબજે
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસને પ્રોહીબિશનના ગુનાઓ સામે વધુ એક મોટી સફળતા મળી છે. સાણંદ ટાઉન પોલીસે કડી-સા...
ગુજરાતમાં ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો થશે નાશ, DyCM હર્ષ સંઘવીએ આપી મોટી માહિતી
ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાનને વધુ વેગ આપતાં ગુજરાત પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યવાહીઓમાં જપ્ત કરવામાં આવેલા અંદાજે ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો દહેજ અને કચ્છ ખાતે નાશ કરવામાં આવશે. ર?...
ગુજરાત જૈશના નિશાને? 42 મહિનામાં 42 આતંકી આરોપીઓ ઝડપાયા, સમજો ATSની પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી
ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત રીતે જોડાયેલા અલગ-અલગ મોડ્યુલ સક્રિય થવાના દાવાઓ વચ્ચે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ સતત કાર્યવાહી કરી રહી છે. ગુજરાત ATSના જણાવ્યા મુજબ કે...
અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- - ૧૬.૨ કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક અને ૩૦ અખાડા જોડાશે. - સુરક્ષા માટે સમગ્ર રૂટ ૨૬ રેન્જ અને ૧,૩૯૭ પોઇન્ટ્સમાં વિભા...
149મી રથયાત્રા પહેલાં હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, 5 હાઇટેક સિક્યોરિટી સિસ્ટમ તૈયાર
આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર એક્શન ?...