નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટેની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ યોજાયો
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટે ની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ સંતરામ મંદિર નડિયાદના સંત પૂ. હરિદાસજી મહારાજ, ઉપપ્રમુખ જયંત કોટડીયા, ...
મહેમદાવાદમાં ચકચારી પુજારીની નિર્દયી હત્યાના ગુનામાં રીઢો હત્યારો આખરે ઝડપાયો
આધુનીક ટેકનોલોજી આરોપીને પકડવામાં કામયાબ પોલીસ મહેમદાવાદ શહેરની વાત્રક નદીના કાંઠે આવેલા હનુમાનજી મંદિરમાં સુતેલા પુજારીની ચોરી કરવાના ઇરાદે આવેલા એક રીઢા હત્યારાએ પુંજારીને રહેંસી ન?...
શિક્ષણમાં ગુણવત્તા યુક્ત પરિવર્તન કરવાની દિશામાં ગુજરાત રાજ્ય અંદાજપત્ર 2024-25: અભાવિપ ગુજરાત
વિકસિત ભારતના સંકલ્પ સાથે શિક્ષણ ક્ષેત્રમાં પ્રતિભાવાન કૌશલયુક્ત વિદ્યાર્થીઓના દેશ માટે તૈયાર થાય તે ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ અંદાજપત્રમાં ગત વર્ષ કરતાં 26.3 ટકાના વૃદ્ધિ સાથ?...
ગુજરાતના અંદાજપત્રમાં પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસના સમાવેશને આવકાર
ગુજરાત રાજ્યના રજૂ થયેલા અંદાજપત્રમાં પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસના સમાવેશને આવકાર આપી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રશંસા થઈ છે. ગુજરાત વિધાનસભામાં મુખ્ય મંત્રી ભુપેન્દ્?...
ગુજરાત બજેટ 2024-25 : સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવા માટે રૂ. 475 કરોડની જોગવાઈ
ગુજરાત વંદના તથા વીર બાળક સ્મારક જેવા આકર્ષણો પણ ઉમેરાશે આશાસ્પદ હોસ્પિટાલિટી ડિસ્ટ્રીકટ પ્રોજેકટ માટે રૂ. ૩૦૦ કરોડની ફાળવણી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને માળખાકીય વિકાસ માટે રૂ. ૧૫૦ ક...
ઓડમાં વિદેશી મહેમાનોનુ આગમન ભારતીય સંસ્કૃતિ તેમજ અયોધ્યામા રામ મંદિર જોવાની ઈચ્છા દર્શાવી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિદેશ પ્રવાસે જતાં હતાં ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને આહવાન કરતા કે જ્યારે તમે ભારત આવ્યો ત્યારે વિદેશી મિત્રોને આપણી ભારતીય સંસ્કૃતિ બતાવવ...
ખેડાના ઇન્દિરાનગરની પાછળના ભાગની દીવાલ એકાએક ધરાશાયી : દિવાલમાં ૨૦ મીટરનું મોટુ ગાબડુ
ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે દિવાલનું કામ 7 દિવસ પહેલા પૂર્ણ થયું હતું. જેમાં નીચે 3 ફૂટ જૂની દિવાલ પર 5 ફૂટ નવી દિવાલ સ્થાનિકોના ઘરને અડીને બનાવવામાં આવી રહી હતી. આ દિવાલનું કા?...
યુરીયા ખાતરનો ગેરકાનૂની સંગ્રહ કરનારા એક ઇસમ ઝડપાયો : ૬૬,૬૩૩ના મુદ્દામાલ જપ્ત કરાયો
ખેડા જિલ્લામાં વધુ એક યુરીયા ખાતરના કૌભાંડનો રેલો વલેટવા ચોકડીથી શ્રીજીપુરા તરફ જવાના રોડ ઉપર આવેલા સંકલ્પ ગોડાઉન સુધી પહોંચ્યો છે. જેમાં આણંદના જૈનબટાઉનશીપમાં રહેતા ઇસમની રૂ.૬૬,૬૩૬ના મુ?...
કપવંજ – કઠલાલ રોડ પર વહેલી સવારે રાજસ્થાનની લક્ઝરી બસ પલટી મારી
ખેડા જિલ્લાના કપડવંજ-કઠલાલ રોડ ઉપર આવેલ ઉદાપુરા પાટિયા નજીક આજે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાના અરસામાં એક લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં બેઠેલા 13 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. સદનસીબે કોઈ જાનહ?...
કપડવંજમાં પસાર થતાં હાઇવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ
કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારે વાહનોના કારણે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય...