Ahmedabad Railway Station: ચાલુ ટ્રેનમાં ચડતાં મુસાફરનો પગ લપસ્યો, રેલવે કર્મચારી મહેશ પરમારે જીવ બચાવ્યો
અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બનતાં ટળી ગઈ છે. જબલપુર-વેરાવળ એક્સપ્રેસમાં ચડવાનો પ્રયાસ કરી રહેલા આધેડ વયના મુસાફરનો અચાનક પગ લપસી જતાં તેઓ ચાલતી ટ્રેન સાથે લટકી ગયા હતા. મુસાફર પ...
મહુધામાં મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવક પર હુમલા બાદ બુલડોઝર એક્શનમાં
મહુધા ચોકડી ખાતે ગઈ કાલે બે વાહન ચાલકો વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કાર ચાલક જીજ્ઞેશ પટેલ ઉપર મુસ્લિમ બુટલેગર ગંડેરીના ભાઈ સહીત ત્રણ ઈસમોએ હુમલો કરતા તેઓને લોહીલુહાણ ગંભીર રી...
સિંધુ જળ સંધિ પર ભારતનો પાકિસ્તાનને કડક જવાબ, હેગ કોર્ટનો ચુકાદો ફગાવ્યો; કહ્યું- સંધિ સ્થગિત જ રહેશે
ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને લઈને હેગ સ્થિત Court of Arbitrationના તાજેતરના ચુકાદાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ આર્બિટ્રેશન કોર્ટને ભારતના સાર્વભૌમ નિ?...
મુંબઈ એરપોર્ટ પર ₹72.22 લાખની વિદેશી કરન્સી ઝડપાઈ, ઘૂંટણ પાસે ટેપથી ડોલર છુપાવતી મહિલા સહિત બે પકડાયા
દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ વિદેશી કરન્સીની હેરાફેરીના બે અલગ-અલગ કેસ ઝડપી પાડ્યા છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવ?...
સુરતમાં ડેન્ગ્યુ-ટાઈફોઈડનો કહેર: 8 વર્ષની બાળકી સહિત 3ના મોત, સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની ભીડ
સુરત શહેરમાં બદલાતી મોસમ, દૂષિત પીવાનું પાણી અને મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, તાવ, ઝાડા-ઉલટી અને કમળ?...
નડિયાદ ખાતે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં યોજાયો રાખી મહોત્સવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા ઉપસ્થિત ૧૨ હજાર બહેનોએ વડાપ્રધાનના 'મન કી બાત' કાર્યક્રમનું પ્રસારણ પણ નિહાળ્યું મહેસૂલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થા?...
કપડવંજનું ઐતિહાસિક અને પૌરાણિક નિલકંઠ મહાદેવ
કપડવંજ નગરની મધ્યે નિલકંઠ મહાદેવનું મંદિરનો ઐતિહાસિક અને પૌરાણિક વારસો છે.વર્ષો પહેલા વાણિયાની એક ગાય જગ્યાએ દૂધની ધારા કરતી હતી ત્યાં ખોદકામ કરતાં નિલકંઠ મહાદેવ પ્રગટ થયા હતાં.તેવા ઐતિહ?...
પાટણના વૌવા ગામમાં જંગલી પ્રાણીનો હુમલો: મહિલાઓ-વૃદ્ધો સહિત 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે જંગલી પ્રાણીએ નિંદ્રાધીન લોકો પર હુમલો કરતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં મહિલાઓ અને વૃદ્ધો સહિત 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હો?...
સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.
ડાંગ જિલ્લાના સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીકના ઉતરાણવાળા વળાંકમાં આજે ગુજરાત એસટી નિગમની નાસિક-સુરત બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.સદનસીબે બસમાં ?...
વેરાવળમાં મહિલા સંચાલિત જુગાર ક્લબ પર LCBનો દરોડો, 13 મહિલાઓ ઝડપાઈ
વેરાવળ શહેરના રહેણાંક વિસ્તારમાં ચાલતી કથિત મહિલા સંચાલિત જુગાર ક્લબ પર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. ગીતા વિદ્યાલય નજીક આવેલા ‘શ્રીજી કૃપા’ નામના મકા...