અમદાવાદના શેલામાં ફરી દીપડાનું બચ્ચું દેખાયું, CCTV વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભય
અમદાવાદના શેલા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે જંગલી પ્રાણીની હિલચાલ નોંધાતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. બે દિવસ પહેલાં શરણદીપ સોસાયટીને અડીને આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટી વિસ્તાર...
અમદાવાદના બહેરામપુરામાં 22 વર્ષના યુવકની છરીના ઘા મારી હત્યા, NDPS ધંધાની અદાવતની આશંકા
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બહેરામપુરાના ચારમાળિયા ખાતે મોડી રાત્રે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. સંતોષનગર નજીક ચાંદ શહીદ મસ્જિદની ગલીમાં 22 વર્ષના યુવક પર ધારદાર હથિયાર વ?...
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 15.63 ઈંચ વરસાદ, 150થી વધુ રસ્તા બંધ; મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા
વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે સાંજે 4 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો....
મહુધા પોલીસની સફળ કામગીરી : ચોરીની ૯ બેટરીઓ સહિત ₹૫૨ હજારનો મુદ્દામાલ કબજે, એક આરોપીની ધરપકડ
મહુધા પોલીસે મિલકત સંબંધિત ગુનાઓને ડામવા વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. ચોરી કરાયેલી કુલ ૯ બેટરીઓ, એક મોબાઇલ ફોન તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સાધન સહિત કુલ ₹૫૨,૦૦૦ના મુદ્દામાલ સાથે એક આરોપી...
CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 23 જુલાઈએ ‘રાજ્ય સ્વાગત’ : સવારે 8થી 11 વાગ્યા સુધી નાગરિકો રજૂઆત કરી શકશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જુલાઈ-2026નો ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર, 23 જુલાઈ, 2026ના રોજ યોજાશે. રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદો, લાંબા સમયથ...
PM મોદીના Net Zero વિઝનને ગુજરાતની મોટી ઉડાન, ગ્રીન એનર્જીમાં ઐતિહાસિક સિદ્ધિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસના વિઝનને આગળ વધારતાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અ...
NEET પેપર લીક પર PM મોદીનું કડક વલણ : ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવીશું, દોષિતોને સજા અપાશે
સંસદના મોનસૂન સત્રની શરૂઆત સાથે જ NEET-UG 2026 પેપર લીક અને પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો ફરી ગરમાયો છે. વિપક્ષ દ્વારા સંસદમાં આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો વચ્ચે કેન્દ્રીય સંસદીય ક?...
હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક : કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગની કામગીરી પર મંથન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્યના મહત્વપૂર્ણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ?...
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ : નવસારી-વલસાડમાં રેડ એલર્ટ, રાજ્યમાં હજુ 31 ટકા વરસાદની ઘટ
ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થતાં ફરી એકવાર અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ?...
CJP પ્રદર્શન હિંસા કેસમાં તપાસ તેજ: પાકિસ્તાન લિંક, સોશિયલ મીડિયા અફવાઓ અને AI ટૂલ્સના ઉપયોગની તપાસ શરૂ
નવી દિલ્હીમાં યોજાયેલા કથિત ‘કોકરોચ જનતા પાર્ટી (CJP)’ના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા બાદ હવે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કર્યો છે. અત્યાર સુધી હિંસા, સરકારી સ?...