ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો : ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીં તો કરોડો લોકોના જીવ ગયા હોત’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘State of the Union’ સંબોધનમાં અર્થતંત્ર, ટેરિફ નીતિ અને વૈશ્વિક સુરક્ષા મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું. સંસદને સંબોધિત કરતા ટ્રમ્પે મોટો ?...
ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે, કમ્પ્યુટર પર 6 કલાકે ઓટો-લોગઆઉટ
દેશમાં વધતા સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ 2026થી WhatsApp, Telegram અને Signal જેવી એપ્લિકેશન્સ માટે SIM Binding નિયમ ફરજિયાત બનાવવામ?...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે ‘કેરળ’ નહીં, રાજ્યને ‘કેરલમ’ તરીકે ઓળખાશે
કેન્દ્ર સરકારે દક્ષિણ ભારતના રાજ્ય Keralaનું નામ બદલીને ‘Keralam’ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય સેવા તીર્થ કેબિનેટની પ્રથમ બેઠક દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મ?...
વાલોડ તાલુકાના બુહારી ગામના વિધર્મી ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા સગીરા પર જાતીય સતામણી
વાલોડ તાલુકામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લજવતી આ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા એક વિધર્મી શિક્ષકે પોતાની પા?...
લખનૌમાં સંજય દત્તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત, ફોટો શેર કરીને કહ્યું – “આ મારા માટે સૌભાગ્ય”
બોલીવુડ અભિનેતા સંજય દત્તે તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા લખનૌ પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુખ્યમંત્રી સાથેનો ફોટ?...
NCERTનો મહત્વનો નિર્ણય : ધોરણ 8ના કોર્સમાં ‘કરપ્શન ઇન જ્યુડિશિયરી’ પર નવો પાઠ ઉમેરાયો
NCERTએ સોમવારે (23 ફેબ્રુઆરી) ધોરણ 8 માટેનું નવું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક જાહેર કર્યું છે. આ પુસ્તકમાં પહેલી વખત ન્યાયપાલિકા સામે ઊભા થતા પડકારો, ખાસ કરીને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને લ?...
કેરળનું નામ ‘કેરલમ’ કરવાની ચર્ચા તેજ, રાજ્ય સરકારના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર લઈ શકે મોટો નિર્ણય
કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની ચર્ચાઓ ફરી એક વખત રાજકીય અને વહીવટી વર્તુળોમાં તેજ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ નવા નામને મંજૂરી આપી શકે છે. સંભવતઃ 24 ફેબ્રુઆરી 20...
AI સમિટમાં નગ્ન પ્રદર્શન મામલે યૂથ કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનુ ઝડપાયા
નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન થયેલા હોબાળા અને નગ્ન પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઇન્ડિયન યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબની ?...
રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન ડ્રાઈવ : 19 કુખ્યાતોની ધરપકડ, હર્ષ સંઘવીનો કડક સંદેશ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે કબજાઓ અને બાંધકામો સામે RMC દ્વારા સૌરાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી ગણાતી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઈ છે. આ કાર્યવાહી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીના ?...
ભોજશાળા વિવાદ : સર્વે રિપોર્ટમાં મંદિરના પુરાવા ખુલ્યા, કોર્ટમાં રજૂ થાય તે પહેલાં જ રિપોર્ટ લીક થયો
સોમવારે ઇન્દોર હાઇકોર્ટમાં વિવાદાસ્પદ ભોજશાળા કેસની સુનાવણી દરમિયાન, એ વાત સામે આવી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) નો જે રિપોર્ટ જાહેર થવાનો હતો તે પહેલાથી જ તમામ પક્ષકારો પાસે હતો. આ ખુલા...