ખેડા-ડાકોર : વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે ગંભીર આક્ષેપો સાથે આવ્યા વિવાદમાં
ખેડા જિલ્લાના ડાકોર મંદિરમાં વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે વિવાદમા આવ્યા છે, જેમાં વિનોદભાઈ શિવશંકરભાઈ સેવકે તેઓ સામે ભ્રષ્ટાચાર કૌભાંડ સહિતના ગંભીર આક્ષેપો સાથે પત્ર લ...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણે છાપરા ગામ સ્થિત ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબકાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યુ
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે મહેમદાવાદના છાપરા ગામે આવેલ એબીસી બાયોટેકનોલોજી પ્રા. લી. ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબની કાર્ય પદ્ધતિનુ નિરીક્ષણ કર્યુ હતુ. સારી જાતના એક માતૃ છોડમાંથી કે?...
ભાલેજમાં ગેરકાયદે ગૌવંશનું કતલખાનું ઝડપી પાડતી આણંદ જિલ્લા એલસીબી
આણંદ જિલ્લાના ભાલેજમાં લાંબા સમયથી ચાલતા ગૌવંશના ગેરકાયદેર કતલખાનું લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. એલસીબી દ્વારા થયેલ આ કાયદેસરની કામગીરીમાં કુલ દસ ગૌવંશને જીવતા બ?...
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું (ISSP) આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું (ISSP) આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એ?...
તાપી જિલ્લાના વ્યારા ખાતે RSS નું ભવન બનાવવા ભૂમિ પૂજન થયું
તાપી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરોગ્ય, શિક્ષણ, ધર્મ જાગરણ સહીત અનેક સેવા પ્રવુતિના પ્રકલ્પો વધ્યા છે. આ સેવા કાર્યોને વેગવંતુ રાખવા વ્યારા જુના હાઇવે રોડ પર રિધમ હોસ્પિટલ પાછળ આવ...
યાત્રાધામ ડાકોરમાં નવા જ બનેલા પુલ પરથી ભ્રષ્ટાચારના પોપડા પડવા લાગ્યા
ડાકોર હાઇવે પરના ઓવરબ્રિજ ની પરિસ્થિતિ એક જ વર્ષમાં એવી કથળી ગઈ કે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની ગયેલ છે. ડાકોર ઓવરબ્રિજ બન્યે હજુ માંડ એક વર્ષ થયું છે ત્યાં તો બ્રીજની નીચે પ્લાસ્ટર પોપડા ?...
ઉમરેઠ તાલુકા કક્ષાની અન્ડર ૧૧ ચેસ સ્પર્ધામાં હમીદપુરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી તાલુકામાં ચેમ્પિયન બન્યો
ખેલમહાકુંભ ૩.o અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ઉમરેઠ ખાતે યોજાઇ હતી. આચાર્ય મનોજકુમાર અમીને જણાવ્યું હતું કે હમીદપુરા પ્રાથમિક શાળા દર વર્ષે ચેસ સ્પર્ધામાં ભા?...
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સરસ્વતી વિદ્યાલય – ઉમરેઠનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઉમરેઠ તાલુકા કક્ષાના યોજાયેલ ખેલ મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. આમાં દિવ્યરાજ ચાવડા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, દિવ્યરાજ ચ?...
અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી બદનામ કરનાર આરોપી ચિત્રકૂટથી ઝડપાયો
આણંદ તાલુકાના સારસાના સત કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીનાં આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યનાં નામની કોઈ અજાણી વ્યકિત દ્વારા સોસ્યલ મિડીયામાં ફેસબુક પેજ બન?...
આણંદ બસ સ્ટેન્ડ અને ટૂંકી ગલીના દબાણો બીજા દિવસે પાલિકાતંત્ર દ્વારા દૂર કરાયા
આણંદ નગરપાલિકા ટીમે આણંદ જુના બસ સ્ટેન્ડ નજીકના રણછોડરાય માર્કેટ અને ટૂંકી ગલીના દબાણકર્તાઓ સતત બીજા દિવસે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત લઈ સમગ્ર વિસ્તારની ખબર લીધી હતી.તેમજ દૂર કરેલા દબાણો અં?...