વાવની વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લહેરાતા નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામ?...
બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-૩નું આયોજન કરાયું
એન.સી.સી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ, વી.વી નગર, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૨૫૫ એન.સી.સી કેડેટના અમદાવાદ ડાયરેકટરના ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વ...
મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો
મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી કમલમ ?...
મહેમદાવાદના આંબેડકર હોલ પાસે વહેતી ગટરના ગંદા પાણીની નદીઓથી પ્રજાજનો ત્રાહિમામ
મહેમદાવાદ શહેરમાં વોર્ડ-1 અને વોર્ડ-2 વિસ્તાર તેમજ કચેરી દરવાજા બહાર ડો. બાબાસાહેબ આંબેડકર ચોક પાસેના તેમજ આજુબાજુના વિસ્તારના સ્થાનિકો રાહદારીઓ, વાહનચાલકો, ઉભરાતી ગટરો,ચોમેર ગંદકી તેમજ દુ?...
મહેમદાવાદ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોનો સ્નેહમિલન સમારંભ યોજાયો
મહેમદાવાદ શહેર અને તાલુકાના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરોનો સ્નેહ મિલન સમારંભ શનિવારે ઢળતી સંધ્યાએ સંપન્ન થયો હતો. આ સમારંભના અધ્યક્ષ પદે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ખાસ ઉપ?...
મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં સંબોધન કર્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હૈદરાબાદમાં યોજાયેલ લોકમંથન 2024માં ભારતીય સંસ્કૃતિ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને મૂલ્યપ્રણાલીઓ પર ભાર મૂક્યો. આ અવસર પર તેમણે દેશના ઇતિહાસ, વૈજ્ઞાન...
ગર્લ્સ બટાલિયન એન.સી.સી, આણંદ દ્વારા વાર્ષિક તાલીમ શિબિરનું થામણા માં આયોજન કરાયું
૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વાર્ષિક પ્રશિક્ષણ શિબિર - ૪૧૪ માં આર્મી વિંગનાં કેડેટ વિવિધ પ્રતિયોગિતામાં થામણા ખાતે ભાગ લેશે.વેપન ટ્રેનિંગ, કારકિર્દી વિકાસ, વ્યક્તિત્વ વિકા?...
અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી અશ્લીલ ભાષાની પોસ્ટ વાયરલ કરતાં ગુનો નોંધાયો
આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી ખાતે અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી કેવલ જ્ઞાનપીઠ ગુરૂ ગાદીના આચાર્યશ્રી જ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળની સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં જિલ્લામાં કાર્યરત વિવિધ પાણી પુરવઠા યોજ...
ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે
સરકારનાં ખેડૂત વિકાસ લક્ષી આયોજન તળે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનાં હિતમાં રચાયેલ અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા મોટાસુરકા ગામે મળી જેમાં ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડ?...