‘યુદ્ધવિરામ’ સમાપ્ત! ટ્રમ્પ સામે એલન મસ્કનું વલણ નબળું પડી ગયું, સોશિયલ મીડિયા પોસ્ટ પર વ્યક્ત કર્યો અફસોસ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચેના બગડેલા સંબંધો હવે પાટા પર આવી ગયા હોય તેવું લાગે છે. એલોન મસ્કે પોતે સંબંધો સુધારવા માટે પહેલ કરી છે. ટ્રમ્પ સાથેન?...
ભારતીય રેલવેનો મોટો નિર્ણય, હવે ચાર કલાકના બદલે 24 કલાક પહેલા બનશે વેઇટિંગ લિસ્ટ
ભારતીય રેલવે (Indian Railway)એ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી છે. અત્યાર સુધી જો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો, તો તમને ટ્રેનના પ્રસ્થાનના ચાર કલાક પહેલા જ ખબર પડી જાય છે કે તમારી ટિકિટ ...
એક્સપ્રેસવે પર જેટલી ગાડી ચાલશે તેટલો કપાશે ટોલ ટેક્સ, આવી રહી છે નવી ટોલ પોલિસી
કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં દેશભરમાં ટોલ વસૂલવાની એક નવી અને વધુ ટેકનોલોજીકલ નીતિ અમલમાં મૂકવાની તૈયારી કરી છે, જે મુસાફરો માટે સુવિધાજનક, પારદર્શક અને ખર્ચ બચાવનારી સાબિત થશે. આ રહી નવી ટોલ...
મોદી સરકારના 11 વર્ષ પુરા થવા પર NaMo એપ પર ‘જન મન સર્વે’ ની થઇ શરૂઆત, પ્રથમ દિવસે જ 5 લાખ લોકોનો મળ્યો રિસ્પૉન્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે નમો એપ પર શરૂ કરાયેલ 'જન મન સર્વે' ને દેશભરમાંથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. લૉન્ચ થયાના માત્ર 26 કલાકમાં 5 લા?...
નવી પેટ્રોલ-ડીઝલ ટેક્સીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જાણો ક્યારે લાગુ થશે નવો નિયમ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દિલ્હી-NCR ની વધતી જતી વાયુ પ્રદૂષણની સમસ્યાને કાબુમાં લેવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ એક ઐતિહાસિક પગલું ભર...
કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે
કેનેડા સરકાર નાગરિકતા કાયદામાં એક નવો અને મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે, ત્યાંની સરકારે સંસદમાં C-3 નામનો એક નવો બિલ રજૂ કર્યો છે. આ બિલ મુજબ, હવે કેનેડામાં જન્મેલા બાળકોને ત્યાં નાગરિકતા મ?...
ગુજરાતી ફિલ્મ “જલસો” ની ટીમ પોહચી ભાવનગર, આગામી ૧૩ જૂને રિલીઝ થતી આ પારીવારીક ફિલ્મ વિષે વધુ જાણકારી ફિલ્મ ના કલાકારો અને ડાયરેક્ટરે આપી
ફિલ્મ ની જો વાત કરીએ તો "જલસો” એક કુટુંબકથા છે જેમાં જુદા જુદા ભાવનાત્મક સંઘર્ષો, પ્રેમભર્યા સંબંધો અને શ્રદ્ધાના ધોરણે આગળ વધતી વાર્તા છે. ફિલ્મનું નિર્માણ સાહબ રાજ નાહટા દ્વારા કરવામાં આવ?...
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે
ભારતીય સેના ટૂંક સમયમાં નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ મળી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રક્ષા મંત્રાલય ચીન અને પાકિસ્તાન સરહદ પર તેહનાત કરવા માટે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ (QRSA...
નડિયાદ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થિમ પર શાળા પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના આરંભ નિમિત્તે શાળા પ્રવેશ ઉત્સવ ગુરુકુળની થીમ પર હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાન?...
મિશન Axiom-4: 11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા, 4 રેકોર્ડ તૂટશે
ભારતીય વાયુસેનાના બહાદુર ટેસ્ટ પાઈલટ શુભાંશુ શુક્લા ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ 11 જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન સી213માં સવાર થઈને અંતરીક્ષ એટલે કે આંતરરાષ?...