અમેરિકાની 100 ટકા ટેરિફની ધમકી પર ભારતનો સ્પષ્ટ જવાબ, કહ્યું- ‘1.4 અબજ લોકોની ઉર્જા સુરક્ષા અમારી પ્રાથમિકતા’
અમેરિકાની સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ’માં રશિયા અને ઈરાન સામે કડક આર્થિક પગલાંની જોગવાઈ ધરાવતું ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026’ પસાર કરવામાં આવ્યું છે. બિલની તરફેણમાં 262 જ્યારે વિર...
ભારતે જુલાઈમાં પ્રતિદિન 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું, રશિયા રહ્યો સૌથી મોટો સપ્લાયર
અમેરિકા દ્વારા રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે કડક ટેરિફ લાદવાની ચેતવણી વચ્ચે ભારતે જુલાઈ 2026માં રશિયા પાસેથી વિક્રમજનક માત્રામાં ક્રૂડ ઓઇલની આયાત કરી છે. શિપ-ટ્રેકિંગ અને કોમોડિટી એનાલિટિક્?...
‘અમેરિકાનો આખો ઓઇલ ખેલ ભારત સમજે છે’, ફિનલેન્ડમાં એસ. જયશંકરનો પશ્ચિમ દેશોને કરારો જવાબ
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનો મજબૂત બચાવ કરતા અમેરિકા અને યુરોપના બેવડા વલણ પર સવાલો ઉઠાવ્યા છે. ફિનલેન્ડમાં આયોજિત એક ઉ?...
મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક, ઓમાનથી ગુજરાત સુધી 2,000 કિમી લાંબી અંડરવોટર ગેસ પાઇપલાઇન બનશે
મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને ઊર્જા પુરવઠા અંગેની વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત સરકારે ઓમાનથી ગુજરાત સુધ?...
અંદમાન સમુદ્રમાં ઓઈલ ઈન્ડિયાની મોટી સફળતા : વધુ એક કૂવામાં મળ્યો નેચરલ ગેસ, દેશની ઊર્જા સુરક્ષાને મળશે મજબૂતી
ભારતની સરકારી તેલ અને ગેસ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) ને અંદમાન દરિયાઈ ક્ષેત્રમાં નેચરલ ગેસની શોધમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. કંપનીએ અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં ખોદવામાં આવેલ...
હોર્મુઝ તણાવ વચ્ચે ભારતની મોટી કાર્યવાહી : 2,337 નાવિકોની સુરક્ષિત વાપસી, ઉર્જા સુરક્ષા માટે વૈકલ્પિક આયોજન
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) વિસ્તારમાં ઉભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે નાગરિકો અને સમુદ્રી કર્મચારીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. વિદેશ મં?...
હોર્મુઝ તણાવ વચ્ચે ભારત માટે રાહત : LPGથી ભરેલું ‘જગ વિક્રમ’ જહાજ આજે કંડલા બંદરે પહોંચશે
પશ્ચિમ એશિયામાં સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) થી ભરેલું ભારતીય જહાજ ‘જગ વિક્રમ’ જોખમ?...
ભારતને યુરેનિયમ સપ્લાય માટે કઝાકિસ્તાનની મંજૂરી પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક ડીલ
ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો વિકાસ સામે આવ્યો છે. વિશ્વની સૌથી મોટી યુરેનિયમ ઉત્પાદક કંપની Kazatomprom (કઝાકિસ્તાન) એ ભારતને લાંબા ગાળે યુરેનિયમ સપ્લાય કરવા માટે મ?...
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત સક્રિય : ઊર્જા સુરક્ષા મજબૂત, ખાડી દેશો સાથે વધાર્યો સંપર્ક
વૈશ્વિક સ્તરે બદલાતા ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં ર...
કેન્દ્ર સરકારનું નિવેદન : દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક, રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતાથી કરી રહી છે કામ
દેશમાં પેટ્રોલ અને ડીઝલની સંભવિત અછત અને ભાવવૃદ્ધિ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, કેન્દ્ર સરકારે બુધવારે પરિસ્થિતિને સ્પષ્ટ કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં ?...