સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સ્વેચ્છાએ કરવામાં આવતું સેક્સ વર્ક ગેરકાયદેસર નથી, પોલીસને હેરાન કરવાની મનાઈ
ભારતના સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત વયના લોકો દ્વારા સ્વેચ્છાએ કરવામાં આવતું સેક્સ વર્ક ભારતીય કાયદા હેઠળ ગેરકાયદેસર નથી. આ નિર્ણયથી ?...
દિલ્હી સાકેત કોર્ટનો મોટો આદેશ : આમ આદમી પાર્ટી અને સૌરભ ભારદ્વાજને બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કન્ટેન્ટ હટાવવાનો નિર્દેશ
દિલ્હીની સાકેત કોર્ટએ એક મહત્વપૂર્ણ આદેશ આપતાં આમ આદમી પાર્ટી અને તેના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજને ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કોઈપણ બદનક્ષીભર્યું કન્ટેન્ટ પ્રકાશિત કરવા પર રોક લગ?...
ગુવાહાટી હાઈકોર્ટનો મોટો નિર્ણય : પવન ખેડાની આગોતરા જામીન અરજી ફગાવાઈ
આસામમાં રાજકીય વિવાદ વચ્ચે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે, કારણ કે કોર્ટએ તેમની આગોતરા જામી?...
EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે દ્વારા EDની કાર્યવાહી દરમિયાન હસ્તક્ષેપ કરવા બદલ કડક ફટકાર મળી છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ રાજ્યનો ?...
નાશિક TCS BPO કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો : ધર્માંતરણ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા, કડક કાયદાની માંગ
મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં બનેલી જાતીય સતામણી અને ધાર્મિક રૂપાંતરણની ઘટના હવે દેશના સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચી છે. આ મામલે વરિષ્ઠ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્ય?...
ચૂંટણી સુધી તમિલનાડુમાં ‘ધુરંધર-2’ રોકવાની તમામ અરજીઓ મદ્રાસ હાઇકોર્ટે ફગાવી
તમિલનાડુમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે ફિલ્મ પ્રદર્શનને લઈને ઊભા થયેલા વિવાદ પર મદ્રાસ હાઇકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે બોલિવુડ ફિલ્મ Dhurandhar-2: The Revenge ના સ્ક્રીનિંગ પર પ્રતિબ?...
13 વર્ષ બાદ પીડાનો અંત : ‘સૌની માફી માંગતા જાઓ…’ હરીશ રાણાની અંતિમ વિદાય
13 વર્ષથી સ્થાયી વેજિટેટિવ સ્ટેટમાં જીવન વિતાવી રહેલા 32 વર્ષીય હરીશ રાણાને શનિવાર (14 માર્ચ 2026)ની સવારે ગાઝિયાબાદથી દિલ્હીની AIIMSમાં શિફ્ટ કરવામાં આવ્યા. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમને પેસિવ યુ?...
UAPA કેસમાં કાશ્મીરી અલગાવવાદી શબ્બીર અહમદ શાહને સુપ્રીમ કોર્ટથી જામીન
સુપ્રીમ કોર્ટએ ગુરુવારે UAPA હેઠળ નોંધાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં કાશ્મીરી અલગાવવાદી નેતા શબ્બીર અહમદ શાહને જામીન આપ્યા છે. શબ્બીર અહમદ શાહ પર આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનો તેમ?...