Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 30°C

india news

2,684 stories

સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ : 11 તીર્થસ્થળોના પાણીથી શિખરનો ‘કુંભાભિષેક’ કરવામાં આવ્યો

બરાબર 75 વર્ષ પહેલાં, 11 મેના દિવસે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. 2026માં આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે “સોમનાથ અમૃત પર્વ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર મંદિરના 90 મીટર ઊંચા શિખર પર પ્રથમવાર…

· 2 min read

PM મોદી ને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાશે : અમદાવાદમાં બનેલો 160 ગ્રામ સોનાનો ભવ્ય એવોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવી રહ્યો છે. સરદારધામના ઉપપ્રમુખ જશવંત પટેલએ આ એવોર્ડ અંગે…

· 2 min read

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2026 : AI અને ડિજિટલ ગવર્નન્સમાં ગુજરાત બન્યું અગ્રણી રાજ્ય

આજે 11 મે, 2026ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે ગુજરાત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં AI આધારિત સુશાસનને મજબૂત…

· 3 min read

જામનગરમાં PM મોદીની ભવ્ય એન્ટ્રી : લાલ બંગલો સર્કલ ખાતે જનસભા, આજે સોમનાથમાં ‘અમૃત પર્વ’ ઉજવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રાતે જામનગર પધાર્યા હતા, જ્યાં શહેરવાસીઓએ તેમનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમનને વધાવવા માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રીએ શહેરના ઐતિહાસિક લાલ બંગલો સર્કલ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરીને…

· 2 min read

મધ્યપૂર્વ યુદ્ધ વચ્ચે PM મોદીની દેશવાસીઓને અપીલ : “પેટ્રોલ બચાવો, સ્વદેશી અપનાવો, એક વર્ષ સોનું ન ખરીદો”

મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓ વચ્ચે PM મોદીએ રવિવારે (10 મે) તેલંગાણામાં યોજાયેલી જનસભામાં દેશવાસીઓને મહત્વપૂર્ણ અપીલો કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત હાલ અનેક વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને ઇંધણ…

· 3 min read

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે થયો હતો. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સંઘ કાર્યનો વિસ્તાર, સંઘ દ્રઢીકરણ અને સમાજ જાગરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક…

· 2 min read

કચ્છના બન્નીમાં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટને લીલી ઝંડી, જુલાઈ-ઓગસ્ટમાં આવશે પ્રથમ 4 ચિત્તા

કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં ચિત્તાના પુનર્વસવાટ માટે ચાલી રહેલા લાંબા સમયના પ્રયાસોને હવે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી છે. જેના પગલે આગામી જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં પ્રથમ તબક્કામાં…

· 2 min read

યુપી રાજકારણમાં ગરમાવો : યોગી સરકારના કેબિનેટ વિસ્તરણની અટકળો, લખનઉમાં હલચલ તેજ

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ફરી ગરમાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ યોગી આદિત્યનાથની સરકારમાં આવતીકાલે સાંજે કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. આ શક્યતાને લઈને લખનઉમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજ્યપાલ સાથે મુલાકાતની શક્યતા માહિતી મુજબ મુખ્યમંત્રી…

· 2 min read

EDનો મોટો એક્શન : પંજાબ AAP મંત્રી સંજીવ અરોરાની PMLA હેઠળ ધરપકડ, ₹100 કરોડના GST ફ્રોડનો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શનિવાર, 9 મે 2026ના રોજ મોટી કાર્યવાહી કરતાં પંજાબ સરકારના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાની PMLA હેઠળ ધરપકડ કરી છે. EDએ ચંદીગઢ, દિલ્હી, ગુરુગ્રામ સહિત કુલ પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ₹100 કરોડના નકલી GST ઇન્વોઇસનો આરોપ EDના…

· 2 min read

પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા

સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહ્વાન અભિયાન તળે ખડસલિયા સમુદ્ર કિનારે સફાઈ અભિયાન યોજાઈ ગયું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા આમ પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે. સર્વત્ર વધી રહેલાં પ્રદૂષણ સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અને જાગૃતિ…

· 2 min read