click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
BhavnagarGujarat

પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહ્વાન અભિયાન તળે ખડસલિયા સમુદ્ર કિનારે સફાઈ અભિયાન

Last updated: 2026/05/09 at 6:10 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહ્વાન અભિયાન તળે ખડસલિયા સમુદ્ર કિનારે સફાઈ અભિયાન યોજાઈ ગયું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા આમ પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે.

સર્વત્ર વધી રહેલાં પ્રદૂષણ સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અને જાગૃતિ માટે થયેલાં અનુરોધમાં ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ચોકસાઈ સાથે અભિયાનમાં આગળ રહ્યાં છે અને પોતે જ સ્વચ્છતા કાર્યમાં જોડાઈ રહ્યાં છે.

સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહ્વાન અભિયાન તળે ભાવનગર ક્ષેત્રમાં પણ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા આમ પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે. આ અભિયાન સાથે તેઓએ માત્ર કિનારાની જ સફાઈ કે સ્વચ્છતા પૂરતી નથી પરંતુ સમુદ્રી જીવસૃષ્ટિ અને પર્યાવરણ માટે પણ જાગૃત રહેવા સંદેશો આપ્યો છે અને સમુદ્રના સ્વચ્છ કિનારા એ વિકસિત તથા સ્વસ્થ ભારતની ઓળખ રહ્યાંનો ભાવ જણાવ્યો છે. આ સ્વચ્છતા કાર્યમાં આ વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનો ઉત્સાહ સાથે જોડાયાં અને સ્વચ્છતા માટે સંકલ્પ બદ્ધ થયાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, beach cleaning drive Gujarat, beach cleanup India, Bhavnaga MP Nimuben Bambhania, Bhavnagar, Bhavnagar Beach Cleaning, Bhavnagar BJP, Breaking news, Clean India Campaign Gujarat, CM Gujarat, coastal cleanliness India, coastal pollution awareness India, environment protection campaign India, environmental awareness drive, gujarat, gujarati news, india news, Khadshaliya Beach Cleanliness Drive, Khadshaliya beach cleanup Gujarat, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, Nimu Bhabhaniya cleanliness drive, Nimu Bhabhaniya Swachh Bharat, Nimuben Bambhaniya Bhavnagar, ocean conservation India, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pollution control campaign, public participation cleanliness drive, Swachh Bharat campaign Bhavnagar, top news channel, topnews, topnewschannelinindia, ખડસલિયા બીચ સફાઈ અભિયાન, દરિયાકિનારો વિકાસ, નિમુબેન બાંભણિયા સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાગૃતિ અભિયાન, પ્રદૂષણ નિયંત્રણ ગુજરાત, ભારત, ભાવનગર સ્વચ્છતા ડ્રાઈવ, સમુદ્ર કિનારો સફાઈ, સ્વચ્છ ભારત અભિયાન ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદનું સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં : યુવતીને સમજાવવાના બદલે આંતરધર્મિય લગ્ન માટે પ્રોત્સાહન અપાયું હોવાના આક્ષેપ
Next Article EDનો મોટો એક્શન : પંજાબ AAP મંત્રી સંજીવ અરોરાની PMLA હેઠળ ધરપકડ, ₹100 કરોડના GST ફ્રોડનો આરોપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?