Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 30°C

india news

2,684 stories

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો : AAPના વીડિયો પર વિવાદ, હર્ષ સંઘવીના સવાલો

ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓના વીડિયોએ ચર્ચા અને વિવાદ બંને ઊભા કર્યા છે. આ વીડિયોમાં મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલા…

· 3 min read

અમિત શાહનો 27-28 એપ્રિલે ગુજરાત પ્રવાસ, સોમનાથ મહાદેવના દર્શન સાથે વિકાસ કાર્યોની સમીક્ષા

દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 એપ્રિલે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દર્શન કરીને ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવશે. અમિત શાહ સોમનાથ…

· 2 min read

મુંબઈમાં યુવતીની ઓનલાઇન સતામણી કેસ, અશ્લીલ મેસેજ અને વિડિયો મોકલનાર આરોપી ઝડપાયો

મુંબઈના એગ્રીપાડા વિસ્તારમાંથી મહિલા સુરક્ષાને લઈને ચિંતાજનક અને શરમજનક ઘટના સામે આવી છે. 19 વર્ષની યુવતીને તેના પૂર્વ સહકર્મી દ્વારા સતત અશ્લીલ મેસેજ, બીભત્સ વીડિયો અને ફોન કોલ દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવી રહી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને…

· 3 min read

RBIનો કડક નિર્ણય : પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડનું લાયસન્સ રદ, કામગીરી બંધ

ભારતમાં ફિનટેક ક્ષેત્ર માટે મોટો ઝટકો સમાન સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (PPBL)નું બેન્કિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું છે. લાંબા સમયથી ચાલતી નિયમનકારી બિન-પાલન (non-compliance) અને અનેક ચેતવણીઓ છતાં સુધારો ન…

· 2 min read

સુરત અલથાણમાં સગીરાની છેડતીનો કેસ : આરોપીની ધરપકડ, POCSO હેઠળ FIR

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં 24 એપ્રિલની રાત્રે સગીરાની છેડતીની ઘટના સામે આવતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી સગીરાને એક વ્યક્તિએ રસ્તામાં રોકી અશ્લીલ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ હિંમતપૂર્વક ચીસો પાડતા આસપાસના લોકો તુરંત દોડી…

· 2 min read

મહેસાણા મનપા ચૂંટણીમાં હિંસક અથડામણ, ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીથી હત્યા

મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીય તણાવ હિંસામાં ફેરવાયો છે. વોર્ડ નં. 4 વિસ્તારમાં થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીના હુમલામાં મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત…

· 2 min read

પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુ

પાલિતાણા પાસે કૈલાસ ટેકરી રામકથા દરમિયાન મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી અંગે વાત કરી છે. પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી માટે જણાવ્યું છે. રામકથા સાથે સામાજિક ચેતના અને જાગૃતિનો પ્રયાસ મોરારિબાપુ કરતાં રહ્યાં છે, તેઓએ પ્રાકૃતિક…

· 1 min read

અજીત ડોભાલની મોટી પહેલ : મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે બેઠક, કહ્યું- “હિન્દુ-મુસ્લિમ એક જ જહાજના મુસાફરો”

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલએ 18 એપ્રિલે વડાપ્રધાન કાર્યાલયમાં મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સામેલ રહ્યા હતા, જ્યાં વિકાસ, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.…

· 3 min read

બિહારમાં સમ્રાટ ચૌધરીનો વિશ્વાસ પ્રસ્તાવ પાસ, NDAએ સહેલાઈથી સાબિત કરી બહુમતી

બિહારના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો, જ્યાં નવા મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ધ્વનિ મત દ્વારા બહુમતી સાથે પસાર થઈ ગયો છે. વિશેષ વાત એ રહી કે વિપક્ષે આ પ્રસ્તાવ સામે વોટિંગની…

· 2 min read

રાઘવ ચઢ્ઢાનો મોટો નિર્ણય : AAP છોડીને BJPમાં જોડાવાની જાહેરાત, રાજકીય વર્તુળોમાં ખળભળાટ

દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જે તેવો નિર્ણય સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર કર્યું છે કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે રાજ્યસભામાં…

· 3 min read