Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

india news

2,684 stories

સુરતના સારોલીમાં 3 વર્ષની બાળકી સાથે દુરાચાર, આરોપી ઝડપાયો

સુરત શહેરના સારોલી વિસ્તારમાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે. એક 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુરાચારની ગંભીર ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. સારોલી પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીનને ધરપકડ કરી છે. ઘટનાની વિગત :…

· 2 min read

જનતાએ પરિવર્તનની લહેર પર મહોર લગાવી, બંગાળમાં બોલ્યા પીએમ મોદી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં હિંસાની ઘટનાઓ વચ્ચે પણ રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર આશરે 92.38% મતદાન થયું છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યું છે. આ વચ્ચે…

· 2 min read

વારાણસીમાં વિદેશી નાગરિકનો હિન્દુ રીતિ-રિવાજથી અંતિમ સંસ્કાર, પત્નીએ કેનેડાથી ઓનલાઈન અંતિમયાત્રા નિહાળી

ઉત્તર પ્રદેશના આધ્યાત્મિક શહેર વારાણસીમાંથી એક ભાવુક અને અનોખી ઘટના સામે આવી છે. કેનેડાથી મોક્ષની શોધમાં આવેલા તારસ તનાસોવ (55)ના અવસાન બાદ તેમનો અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યો, જ્યારે તેમની પત્ની કેનેડાથી વીડિયો કોલ દ્વારા આ અંતિમયાત્રા નિહાળતી…

· 2 min read

પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”

ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા, જેના સાથે તેમનો કોઈ લેવાદેવા નહોતો. તેમના મતે આ…

· 3 min read

બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ

કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવિકો મોજ માણી રહ્યાં છે. ગોહિલવાડના પાલિતાણા શત્રુંજય વિસ્તારમાં કૈલાસ ટેકરી સગાપરા…

· 2 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તણાવ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે (23 એપ્રિલ 2026) 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજ વિધાનસભા વિસ્તારમાં ગંભીર અથડામણની ઘટના…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને BJPએ ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં વિશાળ જનસભાને સંબોધી અને Trinamool Congress (TMC) પર તીખા પ્રહાર કર્યા.…

· 2 min read

જામનગરમાં ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીના ફાર્મ હાઉસ પર ફર્યું બુલડોઝર

જામનગરમાં કાયદો-વ્યવસ્થાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં ગુજસીટોક હેઠળ આરોપી અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફીના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે. હાલ અલ્તાફ પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું જાણવા મળે છે. 1200 સ્ક્વેર ફૂટ…

· 2 min read

ગુજરાતથી કાશ્મીર સુધી દૂધની સીધી રેલ લિંક શરૂ, પ્રથમ વખત અમૂલની સ્પેશિયલ ટ્રેન J&K પહોંચી

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે મંડળએ માલસામાન પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની સ્પેશિયલ કાર્ગો રેક સફળતાપૂર્વક રવાના કરવામાં આવી છે. આ ખાસ ખેપ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)…

· 2 min read

માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણી : 20 વર્ષના કોંગ્રેસ શાસન બાદ પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થું શાસન રહેલું આ શહેર હવે પ્રથમ વખત ત્રિપાંખીયા જંગનું સાક્ષી બનશે. નગરપાલિકાની કુલ 24 બેઠકો માટે હાલમાં 75 ઉમેદવારો મેદાનમાં છે,…

· 2 min read