Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

india news

2,685 stories

UNSC અહેવાલમાં મોટો ખુલાસો : લાલ કિલ્લા હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ, મસૂદ અઝહર અંગે ચોંકાવનારી માહિતી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) અને તેના નેતા મસૂદ અઝહર અંગે મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ગત 9 નવેમ્બરે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર થયેલા આતંકવાદી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો સીધો…

· 3 min read

દ્વારકા સનાતન તીર્થમાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ

સનાતન તીર્થ સ્થાન દ્વારકામાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ વ્યક્ત થયો છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની સંવેદના પિડા સંદર્ભે અહીંયા રામકથામાં આ સામે નિવેદન થયું છે. મોરારિબાપુના વ્યાસાસને દ્વારકાધીશના તીર્થસ્થાનમાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' લાભ મળી રહ્યો છે. આ દરમિયાન આજની…

· 2 min read

સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય આધારે મુક્તિ માંગણી પર કેન્દ્ર સખત, કહ્યું– કોઈ ગંભીર તબિયતની સમસ્યા નથી

લદ્દાખના કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ થયેલી અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે (11 ફેબ્રુઆરી) સુનાવણી હાથ ધરી હતી. વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ આંગ્મોએ દાખલ કરેલી હેબિયસ કોર્પસ પિટિશનમાં અટકાયતને ગેરકાયદેસર ગણાવી તેમને તાત્કાલિક મુક્ત…

· 3 min read

સતત 10મું બજેટ રજૂ કરી યોગી આદિત્યનાથે રચ્યો ઇતિહાસ, ₹9.12 લાખ કરોડનું UP બજેટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. તેઓ સતત 10મું બજેટ રજૂ કરનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. આ વર્ષનું બજેટ માત્ર આવક-ખર્ચનો દસ્તાવેજ નહીં પરંતુ દેશની સૌથી મોટી વસ્તી ધરાવતા રાજ્યના…

· 3 min read

અમદાવાદ બાળ તસ્કરી રેકેટનો મોટો ખુલાસો : તપાસમાં બનાસકાંઠાના વધુ 2 આરોપીઓના નામ સામે આવ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલા બાળ તસ્કરી રેકેટમાં તપાસ આગળ વધતા નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ કેસમાં વધુ બે આરોપીઓના નામ બહાર આવ્યા છે, જે બનાસકાંઠાના દાંતા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલ…

· 3 min read

લંડનમાં 13 વર્ષીય વિદ્યાર્થી દ્વારા સહપાઠીઓ પર હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

લંડનના નોર્થ-વેસ્ટ વિસ્તારમાં આવેલી કિંગ્સબરી હાઈ સ્કૂલમાં એક ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની જ શાળાના બે સહપાઠીઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના 10 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે…

· 2 min read

કેન્દ્રીય બજેટ “વિકાસ એક્સપ્રેસ” સમાન : અનુરાગ ઠાકુરનો દાવો, વિકસિત ભારતના વિઝન તરફ મોટું પગલું

ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કેન્દ્રીય બજેટને “વિકસિત ભારત”ના સરકારના વિઝનને સાકાર બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે બજેટને “વિકાસ એક્સપ્રેસ” તરીકે વર્ણવતા જણાવ્યું કે આ બજેટ દેશને ઝડપી ગતિએ પ્રગતિ, વિકાસ અને સમૃદ્ધિ તરફ આગળ ધપાવશે. ઠાકુરના જણાવ્યા મુજબ,…

· 2 min read

૧૫મી ફેબ્રુઆરીએ નાના બંધારપાડા (ગીધમાળી આયા ડુંગર) ખાતે આદિવાસી સમાજ દ્વારા ‘હિજરી’ પદયાત્રાનું આયોજન

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નાના બંધારપાડા ખાતે ( ગીધમાળી આયા ડુંગર) પર આગામી ૧૫ ફેબ્રુઆરીના રોજ આદિવાસી સમાજની પરંપરાગત આસ્થાના પ્રતીક સમાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 'દેવ બિરસા સેના તાપી' દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી જરૂરી…

· 2 min read

તાપીનાં વાલોડ ખાતે “મહિલા સંવાદ” કાર્યક્રમનું આયોજન

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલોડ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે જિલ્લાના યશસ્વી અધ્યક્ષ સુરજભાઈ વસાવાની અધ્યક્ષતામાં ‘મહિલા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યશસ્વી પ્રધાનમંત્રી Narendra Modi સાહેબના દૃઢ અને દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણ માટે થયેલા મહત્વપૂર્ણ…

· 2 min read

‘વંદે માતરમ્’ અંગે નવા પ્રોટોકોલ જાહેર, રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના સન્માન અને તેના ગાયન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર અને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની સાથે વંદે માતરમ્ ગાવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.…

· 2 min read