Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

india news

2,685 stories

PM મોદીનો આસામ પ્રવાસ : ડિબ્રુગઢ પાસે મોરાન ELF પર ઉતર્યું C-130 વિમાન, રાફેલ-સુખોઈનો એરિયલ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચ્યા હતા. પીએમ પ્રથમ ચાબુઆ એરફિલ્ડ પર પહોંચ્યા બાદ ભારતીય વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢ નજીક મોરાન બાયપાસ પર બનેલી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) માટે રવાના થયા હતા. મોરાન બાયપાસ પર બનાવાયેલી આ…

· 3 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વે ડેલિગેશન સાથે MSME અને ટ્રેડ ક્ષેત્રે સહયોગ પર ચર્ચા કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ગાંધીનગરમાં ઝિમ્બાબ્વેના એમ્બેસેડર સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી સહિતના ડેલિગેશનને આવકાર આપ્યો. આ મુલાકાત દરમિયાન, ડેલિગેશન અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12મા ટ્રેડશોમાં…

· 3 min read

PM નરેન્દ્ર મોદી કાલે આસામમાં નવી ઇમરજન્સી એર સ્ટ્રિપનું ઉદ્ઘાટન કરશે

આસામના ડિબ્રુગઢ જિલ્લાના મોરન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-2) પર બનાવવામાં આવેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું આવતીકાલે, 14 ફેબ્રુઆરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ખાસ એરસ્ટ્રીપ પરંપરાગત એરપોર્ટ જેવી નથી, પરંતુ ઇમરજન્સી પરિસ્થિતિઓમાં લડાકુ અને પરિવહન વિમાનોને લેન્ડિંગ અને…

· 2 min read

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા વિવાદ, મિલકત વેચાણ સામે ઉગ્ર વિરોધ

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા (Disturbed Areas Act)ના ઉલ્લંઘનનો આરોપ લગાવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ આ મુદ્દે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તંત્ર સામે પોતાની માંગણીઓ…

· 3 min read

સેવા તીર્થ ઉદ્ઘાટન : PM મોદી આજે કરશે નવા હાઇટેક સરકારી સંકુલનું લોકાર્પણ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 13 ફેબ્રુઆરીએ નવા સરકારી સંકુલ “સેવા તીર્થ”નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલું આ આધુનિક સંકુલ દેશની વહીવટી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. આ સંકુલમાં હવે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO),…

· 4 min read

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી

ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 82,902 પોઈન્ટે ખુલ્યા, થોડા સમય માટે તેજી જોવા મળી અને 83,079 પોઈન્ટ સુધી પહોંચ્યા, પરંતુ પછી અચાનક મંદી વધી જતા સેન્સેક્સ 82,791 પોઈન્ટે આવી ગયું. ગઈકાલે સેન્સેક્સ 83,674…

· 2 min read

ઉત્તર કોરિયામાં ઐતિહાસિક પગલું! કિમ જોંગ ઉનની 13 વર્ષની પુત્રી સત્તા વારસદાર તરીકે ચર્ચામાં

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન (Kim Jong Un)એ પોતાના રાજકીય ઉત્તરાધિકારી અંગે મહત્વપૂર્ણ સંકેત આપતા પોતાની લગભગ 13 વર્ષની પુત્રી કિમ જૂ-એ (Kim Ju Ae)ને આગામી નેતૃત્વ માટે આગળ લાવવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઉત્તર…

· 3 min read

સિએટલ પોલીસ કાર અકસ્માત કેસમાં ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને મળશે ₹262 કરોડનું વળતર

અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને અંતે ન્યાય મળ્યો છે. વર્ષ 2023માં બનેલી આ દુઃખદ ઘટનાને લઈને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અમેરિકન સત્તાધિકારીઓએ પરિવારને આશરે ₹262 કરોડ (3.1 કરોડ ડોલર)નું વળતર આપવાની ઓફર…

· 3 min read

સુપ્રીમ કોર્ટની ‘ઘૂસખોર પંડત’ ફિલ્મના ટાઇટલ પર સખત ટિપ્પણી; નામ બદલવા મેકર્સને પૂછ્યો સીધો સવાલ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે નેટફ્લિક્સ અને જાણીતા ફિલ્મમેકર નીરજ પાંડેની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના ટાઇટલ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન ફિલ્મના નામ અંગે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે આવા વિવાદાસ્પદ ટાઇટલ ઘણીવાર માત્ર…

· 3 min read

સ્પીકર ચેમ્બર વિવાદ ગરમાયો : કિરેન રિજિજુએ વીડિયો જાહેર કર્યો, કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલી એક ઘટનાનો વીડિયો જાહેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી છે. રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદેસર રીતે વીડિયો શૂટિંગ અને સંસદીય શિષ્ટાચારનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ…

· 3 min read