Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

india news

2,687 stories

સુરતમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, સોશિયલ મીડિયા પ્રેમજાળમાં ફસાવી યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી રાખી

સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી સુરત બોલાવવામાં આવી હતી, જ્યાં બે આરોપીઓએ તેને 20 દિવસ સુધી બંધક બનાવી રાખીને નશીલા ઈન્જેક્શન આપી વારંવાર…

· 3 min read

ચૂંટણી નજીક આવતાં મમતા બેનર્જીનો નવો રાજકીય દાવ, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ‘પાર્ટી ઇન પર્સન’ તરીકે હાજરી

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. હેડલાઈનોમાં રહેવા અને રાજકીય માહોલ ગરમ રાખવા માટે મમતા બેનર્જી સતત નવા પગલાં લઈ રહી છે. તાજા ઘટનાક્રમમાં તેઓ સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ ‘પાર્ટી…

· 3 min read

લોકસભામાં આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું મહત્વપૂર્ણ ભાષણ, ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે

સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. છેલ્લા બે દિવસથી ગૃહમાં સતત હોબાળા અને સ્થગિત કાર્યવાહી વચ્ચે સરકાર તરફથી પીએમના…

· 4 min read

ઉધમપુરમાં સક્રિય ઓપરેશન : સુરક્ષા દળો અને જૈશના આતંકીઓ વચ્ચે ગોળીબાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાની સુરક્ષા પરિસ્થિતિ આજે ગંભીર બની ગઈ છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારને તાત્કાલિક છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આતંકીઓ…

· 2 min read

નડિયાદમાં ગૌવંશનું કપાયેલું ધડ મળ્યા બાબતે હિન્દુ ધર્મ સેના પ્રમુખ અને કાઉન્સિલર વચ્ચે બોલાચાલી ટોક ઓફ ધ ટાઉન બની

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે હિન્દુ સંગઠનો માં રોષ વ્યાપી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરના છાંટીયાવાડ સ્થિત લીમડી વિસ્તારમાં ગૌવંશનું કપાયેલું ધડ અને પગ…

· 2 min read

લદ્દાખમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી સ્થિતિ સર્જવાનો પ્રયાસ; સોનમ વાંગચુક પર NSA હેઠળ કાર્યવાહી યોગ્ય : સરકાર

લદ્દાખમાં થયેલી હિંસા બાદ NSA હેઠળ જેલમાં બંધ કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવાર (2 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટે ફરી સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ…

· 4 min read

નડિયાદ ખાતે સહકારી શિક્ષણ પર પરિષદનું આયોજન કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરાયું

નડિયાદ ખાતે સહકારી શિક્ષણ પર પરિષદનું આયોજન કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બીપીનભાઈ ગોતા (વાઇસ ચેરમેન – ગુજકોમાસોલ, ડિરેક્ટર – KRIBHCO તથા CWC ) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પંકજભાઈ દેસાઈ (નડિયાદ વિધાનસભાના…

· 2 min read

નર્મદા જિલ્લામાં ભાજપનું નવું મજબૂત સંગઠનાત્મક માળખું જાહેર

નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું નવું સંગઠનાત્મક માળખું તાજેતરમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને આજે જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સંગઠનને વધુ ઘનિષ્ઠ અને મજબૂત બનાવવાનો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના…

· 2 min read

અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય : મોરારિબાપુ

સેંજળ ધામમાં સાયલા સ્થિત લાલજી મહારાજ જગ્યાને મોરારિબાપુ પ્રેરિત ધ્યાનસ્વામીબાપા સન્માન દ્વારા વંદના થઈ. મોરારિબાપુએ અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય ગણાવી. દેહાણ્ય જગ્યામાં સુપ્રસિદ્ધ લાલજી મહારાજ જગ્યા સાયલાને સન્માન અર્પણ કરતી વેળાએ…

· 2 min read

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર

ગુજરાતે પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક નવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારમાં આવેલું ‘છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં…

· 3 min read