Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

india news

2,687 stories

યુટ્યુબર યુનુસ દાઉદ શેખની ધરપકડ : વાપી ટ્રાન્સપોર્ટરને સમાચાર છાપવાની ધમકી આપી પડાવ્યા ₹1.20 લાખ

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં યુટ્યુબર યુનુસ દાઉદ શેખે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપી એક ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પડાવ્યો હતો તે કિસ્સો સામે આવ્યો છે. પીડિત ટ્રાન્સપોર્ટર ઇદ્રીસ ઇબ્રાહિમ ઇદારત ખાન, વાપીમાં રહે છે અને તેઓ વિવિધ પેપર મિલોમાંથી…

· 2 min read

પીએમ મોદીએ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી, જેમાં બંને નેતાઓએ ભારત–વેનેઝુએલા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી. આ સંવાદ દરમિયાન ઊર્જા, વેપાર અને…

· 2 min read

ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા

છેલ્લા ત્રણ દિવસથી હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત કરી દીધું છે. સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબા સહિતના પ્રવાસન વિસ્તારોમાં હજ્જારો વાહનો બરફીલા રસ્તાઓ પર ફસાઈ ગયા છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં મોમો ગોડાઉનમાં ભીષણ આગ, 27 શ્રમિકોના મોતની આશંકા

પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 શ્રમિકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અનેક લોકો હજુ ગુમ હોવાનું માનવામાં આવે છે. આગની તીવ્રતા…

· 2 min read

‘માસિક ધર્મ સ્વચ્છતા મૌલિક અધિકાર’ : સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી નેપકિન આપવાનો સુપ્રીમ આદેશ

સુપ્રીમ કોર્ટે કિશોરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શાળાઓમાં સ્વચ્છ શૌચાલયોની અછત, યોગ્ય હાઈજીન સુવિધાઓનો અભાવ અને સેનિટરી નેપકિન જેવી પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ ન…

· 3 min read

ચીનમાં શી જિનપિંગ પર હુમલાનો પ્રયાસ હોવાની ચર્ચા, હોટલ છોડીને ભાગ્યા; અથડામણમાં 9 જવાનોના મોત

ચીની લેખિકા શેંગ શુએના દ્વારા જાહેર માહિતી અનુસાર, 18 જાન્યુઆરી, 2026ની સાંજે ચીનના સેનાના બે શીર્ષક અધિકારીઓ—જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલી—એ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ બળવો યોજવાનો પ્રયાસ કર્યો હતો. શી જિનપિંગ પશ્ચિમી બેઇજિંગમાં આવેલી જિંગશી…

· 2 min read

પંચમહાલ : શહેરામાં હાલોલ-શામળાજી હાઈવે પરથી 200થી વધુ દબાણો દૂર કરાયા

પંચમહાલ જિલ્લાના શહેરામાં હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવે પર આજે, 27 જાન્યુઆરી, 2026ના રોજ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાઈવેની બંને તરફ ખડકાયેલા કાચા-પાકા દબાણો અને ગેરકાયદે બાંધકામો વાહનચાલકો માટે સતત ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સર્જતા આવ્યા…

· 2 min read

વિવાદ વચ્ચે નવા નિયમો પર UGC કરશે સ્પષ્ટીકરણ જાહેર, ઉચ્ચ સ્તરીય સમિતિની રચના સંભવ – રિપોર્ટ

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC)ના નવા નિયમોને લઈને દેશભરમાં ઉદ્ભવેલા વિવાદ વચ્ચે હવે આયોગ તરફથી જલ્દી જ સત્તાવાર સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, સરકારનું માનવું છે કે આ નિયમોને લઈને ખોટી વ્યાખ્યાઓ અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે અને કોઈ…

· 1 min read

નવસારીથી ફૈઝાન શેખની ATS દ્વારા ધરપકડ, જૈશ-અલ કાયદા લિંક્સની આશંકા, હથિયાર જપ્ત

ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ સમયસર કાર્યવાહી કરીને એક મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. 25 જાન્યુઆરી, 2026ના રોજ ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી ફૈઝાન શેખને ઝડપી લીધો હતો. આરોપ છે કે ફૈઝાન શેખ જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા…

· 2 min read

ભારત-EU વેપાર કરારથી ઉદ્યોગોને વેગ, નિકાસ અને રોજગારીમાં વધારો

ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરમાં ટેરિફ લગાવવાની ધમકીઓ વચ્ચે ભારતે વ્યૂહાત્મક રીતે અન્ય દેશો સાથે મજબૂત વેપાર ગઠબંધન ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટેરિફના વૈશ્વિક દબાણ છતાં ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે અને એ જ કડીમાં ઓમાન…

· 3 min read