Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

india news

2,687 stories

સંસદમાં રાજકીય ગરમાવો : PM મોદી સાથે અપ્રિય ઘટના થવાની આશંકા, સ્પીકર ઓમ બિરલાનો દાવો

બજેટ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાં રાજકીય તણાવ વધતા લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ગડબડ અને વિરોધ વચ્ચે આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો. નોંધનીય છે કે લગભગ 22 વર્ષ બાદ આવો પ્રસંગ બન્યો…

· 3 min read

‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિન્દી ભાષાને “સીમિત ભાષા” ગણાવતા કહ્યું કે ઉત્તર ભારતના લોકો તમિલનાડુમાં મુખ્યત્વે…

· 2 min read

ટુરિસ્ટ વિઝા પર આવેલા બે બ્રિટિશ નાગરિકોએ રાજસ્થાનમાં ‘ફ્રી પેલેસ્ટાઇન’ પોસ્ટરો લગાવ્યા, ભારત છોડવાનો આદેશ

રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પુષ્કરમાં ટુરિસ્ટ વિઝાના દુરુપયોગનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. અહીં ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલા બે બ્રિટિશ નાગરિકોએ જાહેર સ્થળો પર ‘ફ્રી પેલેસ્ટાઇન’ અને ઇઝરાયેલ વિરોધી લખાણ ધરાવતા સ્ટીકરો લગાવ્યા હોવાના આરોપ બાદ…

· 3 min read

લોકસભામાં આજે વડાપ્રધાન મોદી સંબોધન નહીં કરે, હંગામા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત

સંસદના બજેટ સત્ર દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલી રહેલા હોબાળાને કારણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા હજુ સુધી શરૂ થઈ શકી નથી. આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે લોકસભામાં અભિભાષણ પર ચર્ચા દરમિયાન જવાબ આપવાના હતા, પરંતુ વિપક્ષના…

· 4 min read

ગાઝિયાબાદમાં ત્રણ બહેનોના આત્મહત્યા કેસે ચકચાર, પરિવારિક પરિસ્થિતિ અને મોબાઇલ કન્ટેન્ટ તપાસના કેન્દ્રમાં

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ નાની બહેનોના સામૂહિક આત્મહત્યાના કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દુઃખદ ઘટનાએ પરિવારિક સંજોગો, બાળકોની માનસિક સ્થિતિ અને મોબાઇલ તથા સોશિયલ મીડિયા પર વધતા આધારને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ દરેક સંભવિત…

· 4 min read

જમ્મુ કાશ્મીર : ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે દિવસ સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા છે. મંગળવારે (3 ફેબ્રુઆરી) શરૂ થયેલું આ ઓપરેશન બુધવારે (4 ફેબ્રુઆરી) બપોરે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ કાર્યવાહીમાં જૈશનો ટોપ…

· 3 min read

GSSSB ભરતી 2026 : વર્ગ-3 ક્લાર્ક માટે 5 હજારથી વધુ જગ્યાઓની જાહેરાત, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સુવર્ણ તક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યના યુવાઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. લાંબા સમયથી રાહ જોવાતી વર્ગ-3 ક્લાર્ક ભરતીની સત્તાવાર જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ગ્રૂપ-A અને ગ્રૂપ-Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) યોજાશે, જેમાં…

· 3 min read

ભારત-અમેરિકા વેપાર કરાર બાદ જયશંકર–રુબિયો મુલાકાત : મહત્વપૂર્ણ ખનિજોથી લઈને ક્વાડ સુધી સહયોગને નવી ગતિ

ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે થયેલા ઐતિહાસિક વેપાર કરાર બાદ બંને દેશોના સંબંધોમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. આ જ ક્રમમાં મંગળવારે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વોશિંગ્ટનમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી.…

· 4 min read

સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા

નવી દિલ્હી ખાતે આજે સંસદ પરિસરમાં એક અનોખો અને તણાવભર્યો દ્રશ્ય જોવા મળ્યો હતો. સંસદના ગેટ પાસે કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે અચાનક લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટૂ…

· 4 min read

AMCનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ, ₹17,018 કરોડની જોગવાઈ; કોમનવેલ્થ ગેમ્સ 2030 પર વિશેષ ફોકસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. કુલ ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષના બજેટની સરખામણીમાં ₹3,017 કરોડનો વધારો દર્શાવે છે. આ બજેટમાં શહેરના…

· 3 min read