Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

india news

2,687 stories

રાજસ્થાનમાં ભારત-પાક સરહદ નજીક ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ભાંડો, 2 જર્મન સહિત 6 ઝડપાયા

રાજસ્થાનના ભારત–પાકિસ્તાન સરહદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શ્રીગંગાનગર જિલ્લાના શ્રી કરણપુર વિસ્તારમાં એક મોટા ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ખુલાસો થયો છે. પોલીસે 18 ડિસેમ્બરની મોડી રાત્રે કાર્યવાહી કરીને બે જર્મન નાગરિકો સહિત કુલ છ લોકોની ધરપકડ કરી છે. આરોપ છે…

· 3 min read

100 બાળકોનો ચીની પિતા, અમેરિકામાં ભારે હોબાળો

ચીનમાં સરોગસી પર કડક પ્રતિબંધ હોવાના કારણે એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકામાં રહેતા 48 વર્ષીય ચાઇનીઝ ઉદ્યોગપતિ શૂ બો એ સરોગસીની મદદથી 100 બાળકોનો પિતા બન્યો હોવાની વાત સામે આવી છે. શૂ બો…

· 4 min read

છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં જય વસાવડા

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ વાર્ષિકોત્સવ સાથે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં વિચારક વક્તા જય વસાવડાએ છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કર્યા. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાયેલ વાર્ષિકોત્સવ પ્રસંગે અગ્રણીઓ, ભૂતપૂર્વ કાર્યકર્તાઓ…

· 3 min read

દેશમાં 5000થી વધુ શાળાઓ ‘શૂન્ય’ વિદ્યાર્થીવાળી, 70% તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં

લોકસભામાં તાજેતરમાં રજૂ કરાયેલા એક મહત્વપૂર્ણ અહેવાલમાં દેશની શાળા શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. શિક્ષણ મંત્રાલયે સાંસદ કાર્તિ પી. ચિદમ્બરમ અને અમરિન્દર સિંહ રાજા વારિંગના પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું છે કે દેશમાં હાલમાં 5,000થી વધુ એવી શાળાઓ છે…

· 2 min read

સેન્સેક્સ 438 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,950 ની નજીક, મેક્સ હેલ્થકેર, RIL, Jio ફાઇનાન્શિયલ ટોપ ગેઇનર્સ

આજે ભારતીય શેરબજારમાં ખાસ કરીને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં વ્યાપક ખરીદી જોવા મળી, જેના કારણે ફાર્મા સેક્ટર ઇન્ડેક્સ 1% થી વધુ મજબૂત બન્યો. પુણેમાં નવી હોસ્પિટલ શરૂ થવાના સમાચાર બાદ મેક્સ હેલ્થકેરના શેરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો અને તે નિફ્ટીના ટોચના ગેઇનર્સમાં સામેલ…

· 3 min read

અમદાવાદના વેજલપુરમાં કુખ્યાત ગુનેગારના ગેરકાયદે મકાન પર ફરી વળ્યું બુલડોઝર

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ગુનેગારોમાં કડક સંદેશ આપવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંભીર અને કુખ્યાત ગુનાઓમાં સંડોવાયેલા નામચીન આરોપી જાવેદ ઉર્ફે ઠાકરે મકસુદખાન પઠાણના ગેરકાયદે મકાન પર અમદાવાદ…

· 2 min read

બંગાળની સમુદ્રી સરહદેથી 2 બાંગ્લાદેશી બોટ ઝડપાઈ, 35 માછીમારોની ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડે પશ્ચિમ બંગાળના ખાડીઅંચળમાં ગેરકાયદેસર માછીમારી અટકાવવાના માટે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. 16 ડિસેમ્બર, 2025ના રોજ રુટીન સર્વેલન્સ ઑપરેશન દરમિયાન, ICG દ્વારા 2 બાંગ્લાદેશી માછીમારી બોટો (BFBs) ઝડપવામાં આવી હતી અને 35 માછીમારોને ધરપકડ કરવામાં આવી હતી.…

· 2 min read

જો તમને આવા મેસેજ મળે તો તરત સાવધાન થાઓ, નહીં તો બેંક ખાતું ખાલી થઈ શકે

મધ્યપ્રદેશના ઇન્દોરમાં સાયબર છેતરપિંડીની એક નવી અને ગંભીર રીત સામે આવી છે, જેમાં ઠગો ટ્રાફિક ઈ-ચલણના બહાને લોકોને નિશાન બનાવી રહ્યા છે. સાયબર ગુનેગારો વોટ્સએપ પર અસલી દેખાતી નકલી PDF અથવા APK ફાઇલો મોકલી રહ્યા છે, જેને “e-Challan” તરીકે દર્શાવવામાં…

· 2 min read

હાઈવે પર અકસ્માતમાં મદદ કરનાર ‘રાહવીર’ને મળશે રૂ. 25 હજારનું ઈનામ, ગડકરીની મોટી જાહેરાત

ભારતમાં હાઈવે સલામતી અને અકસ્માત પછીની મદદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ પગલું આગળ લઈને આવી છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું કે, હાઈવે પર અકસ્માતના સમયે ઘાયલ વ્યક્તિની મદદ કરનાર લોકોને હવે ‘રાહવીર’ તરીકે ઓળખવામાં…

· 3 min read

ભારતમાં પહેલીવાર ‘રેડ કાર્પેટ’ હાઈવે તૈયાર, જાણો ક્યાં બન્યો અને શા માટે ખાસ છે

દેશમાં ‘હાઇવેમેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય માર્ગ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના માર્ગદર્શન હેઠળ ભારતમાં પ્રથમ વખત એક અનોખો અને નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને લોકો ‘રેડ કાર્પેટ હાઈવે’ કહી રહ્યા છે. હકીકતમાં, આ પ્રયોગ મધ્યપ્રદેશમાં નેશનલ હાઇવે-45 પર જબલપુર–ભોપાલ…

· 2 min read