Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 32°C

india news

2,687 stories

ઉત્તરાખંડની તમામ શાળાઓમાં રોજ ભગવદ્ ગીતા શ્લોક પાઠ ફરજિયાત, સીએમ ધામીનો મોટો નિર્ણય

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ રવિવારે (21 ડિસેમ્બર) એક મહત્વપૂર્ણ અને દુરગામી નિર્ણયની જાહેરાત કરી છે, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રતિદિન ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ અનિવાર્ય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો મુખ્ય હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક…

· 3 min read

બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા, અજાણ્યા બંદૂકધારીઓએ નેતા મોહમ્મદ સિકંદરને માથામાં ગોળી મારી

બાંગ્લાદેશમાં રાજકીય હિંસાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP)ના લેબર વિંગના નેતા મોહમ્મદ મોતાલેબ સિકંદરને ખુલનામાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી છે. સિકંદર ખુલનાનો NCP પાર્ટીનો પ્રમુખ હોવા ઉપરાંત NCP શ્રમિક સમિતિનો મુખ્ય સંયોજક પણ છે.…

· 2 min read

“દેશમાં બે નમૂના છે…” CM યોગીએ વિધાનસભામાં કોના વિશે કહ્યું આવું?

ઉત્તરપ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે કોડીન કફ સિરપના મુદ્દે ભારે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આ મુદ્દે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો, જેના જવાબમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ અને કડક શબ્દોમાં સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. સીએમ…

· 2 min read

નાતાલની રજાને કારણે બુધવારે સ્વાગત કાર્યક્રમ, મુખ્યમંત્રી બપોર બાદ નાગરિકોની રજૂઆતો સાંભળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર–2025નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ બુધવાર, તા. 24 ડિસેમ્બરે યોજાશે. સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો આ કાર્યક્રમ ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવાર તા. 25 ડિસેમ્બરે નાતાલની…

· 1 min read

ખંભાતમાં ‘અબ્બુના કહેવા પર’ હિંદુ પિતા-પુત્ર પર છરો લઈને તૂટી પડ્યો મોઈનુદ્દીન

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં હિંદુ પિતા–પુત્ર પર છરીથી થયેલા હુમલાનો મામલો ચર્ચામાં આવ્યો છે, જેમાં આરોપી તરીકે મોઇનુદ્દીન સૈયદનું નામ સામે આવ્યું છે. ઘટનાને લઈને મીડિયાના કેટલાક અહેવાલોમાં આરોપીને ‘માનસિક અસ્થિર’ ગણાવવામાં આવી રહ્યો છે, જ્યારે પીડિત પરિવાર આ દાવાને…

· 3 min read

TMC નેતા મહેબૂબે સ્ટેજ પર ચઢીને બંગાળી ગાયિકા સાથે કર્યો દુર્વ્યવહાર, કહ્યું- કંઈક સેક્યુલર ગા

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં 20 ડિસેમ્બર 2025ના રોજ એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત બંગાળી ગાયિકા લાગ્નજીતા ચક્રવર્તી સાથે દુર્વ્યવહારની ગંભીર ઘટના બની છે. અહેવાલ અનુસાર, આ ઘટનામાં TMC નેતા મહેબૂબ મલિક સ્ટેજ પર ચઢી આવ્યા હતા જ્યારે ગાયિકા મા…

· 2 min read

યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવાનનો બીજો વીડિયો વાયરલ, PMને મદદની કરી અપીલ

વિદેશમાં અભ્યાસના સપના લઈને જતા અનેક ભારતીય યુવાનો ઘણી વખત ફ્રોડ, કાનૂની મુશ્કેલીઓ અથવા અણધારી પરિસ્થિતિઓમાં ફસાઈ જાય છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો ગુજરાતના મોરબીના યુવાન સાથે બન્યો છે, જે હાલમાં રશિયા–યુક્રેન યુદ્ધની ભયાનક પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે અને…

· 2 min read

MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો

ભારતીય કોમોડિટી બજાર (MCX) માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક સાબિત થયો છે. ચાંદીના ભાવમાં થયેલી રેકોર્ડબ્રેક તેજીને કારણે તેણે અત્યાર સુધીના તમામ સ્તરો તોડી નાંખ્યા છે અને ₹2.14 લાખ પ્રતિ કિલોગ્રામની ઓલ-ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી છે. MCX પર ચાંદીના…

· 2 min read

PM મોદી-અદાણીનો ડીપફેક વિડીયો 48 કલાકમાં હટાવવાનો અમદાવાદ કોર્ટનો આદેશ

અદાણી એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ (AEL) દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવા પર અમદાવાદની સિવિલ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુ ચિબને સોશિયલ મીડિયા પરથી વડા…

· 3 min read

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ કડક કાર્યવાહી, 7 આરોપીઓ ઝડપાયા

બાંગ્લાદેશમાં ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાનો મામલો સામે આવ્યો છે. મૈમનસિંહ જિલ્લાના બાલુકા વિસ્તારમાં એક હિન્દુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા બાદ વચગાળાની સરકારએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને માર મારી મોતને ઘાત ઉતારવામાં આવ્યા બાદ રેપિડ…

· 2 min read