Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

india news

2,689 stories

ઈન્કમ ટેક્સમાં સુધારા બાદ સરકારનો નવો ટારગેટ કસ્ટમ ડ્યુટી

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ઈન્કમ ટેક્સ સિસ્ટમમાં મોટા સુધારાઓ કર્યા બાદ હવે સરકારનું આગામી મોટું મિશન કસ્ટમ ડ્યુટી સિસ્ટમમાં વ્યાપક સુધારાનું છે. તેમણે આને પોતાનું “નેક્સ્ટ બિગ ક્લિન-અપ અસાઇનમેન્ટ”…

· 3 min read

સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન

નર્મદામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. કરમસદથી પ્રારંભ થયેલી એકતા પદયાત્રા આજે નર્મદા જિલ્લા (Narmada District) ના કેવડિયામાં પહોંચી જશે. જ્યાં મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. મહત્વનું છે કે, 11 દિવસ…

· 2 min read

તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઈટાલિયા પર હવે ખુદ જૂતું ફેંકાયું, સભામાં અફરાતફરી મચી

જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા દરમિયાન થયેલી ઘટનાએ રાજકીય માહોલમાં ચકચાર મચાવી છે, જ્યાં પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર સભા વચ્ચે જ એક અજાણ્યા વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. ગોપાલ ઈટાલિયા સ્ટેજ પર ઉભા રહીને ભાષણ કરી રહ્યા હતા…

· 2 min read

ઇન્ડિગો સંકટ પર કેન્દ્રનો ઉચ્ચ સ્તરીય તપાસ આદેશ, 72 કલાકમાં સ્થિતિ સામાન્ય થવાની આશા

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે પાયલોટ્સની અછત અને ફ્લાઈટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL)ના ખોટા અમલને કારણે ફ્લાઈટ શિડ્યૂલોમાં વ્યાપક બગાડ સર્જાયો છે. ઇન્ડિગોને સામાન્ય કામગીરી માટે 2,422 પાયલોટની જરૂર…

· 3 min read

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 વર્ષ પછી પોતાના શિક્ષકને મળ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુરુવારે પોતાના બાળપણના શિક્ષક જીવણભાઈ પટેલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાત લગભગ અડધો કલાક ચાલી, જેમાં બંનેએ જૂના દિવસોની યાદો તાજી કરી. અમિતભાઈ શાહને મળીને જીવણભાઈ પટેલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા, જ્યારે…

· 2 min read

પાન-મસાલા અને સિગારેટ પર વધારાનો ટેક્સ, લોકસભામાં બિલ પાસ

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બે મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા બાદ, ‘સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર’ બિલને વ્યાપક ચર્ચાઓ પછી અંતે પસાર કરવામાં આવ્યું. આ બિલ હવે રાજ્યસભામાં પારિત થયા પછી કાયદો બનશે અને તે હાલમાં તમાકુ તથા પાન-મસાલા પર લાગુ…

· 3 min read

આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’ નો શુભારંભ

અમદાવાદ, શુક્રવાર: ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ (જીએમડીસી ગ્રાઉન્ડ), અમદાવાદ ખાતે આજે 'સ્વદેશોત્સવ ૨૦૨૫' નો ભવ્ય પ્રારંભ થયો, જે સ્વદેશી ઉત્પાદનો, MSME, સ્ટાર્ટઅપ્સ અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખનું સૌથી મોટું પ્રદર્શન છે. આ પાંચ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન ભારતના કેન્દ્રીય…

· 2 min read

દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની વધુ એક સિદ્ધિ, માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા…

· 4 min read

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને મળી નિદાન સારવાર

'દર્દી દેવો ભવઃ' સૂત્ર મૂલ્ય સાથે ગોહિલવાડની સુપ્રસિધ્ધ શિશુવિહાર સંસ્થા દ્વારા ૫૮ વર્ષથી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ દ્વારા વીસ હજારથી વધુ દર્દીઓને આંખની શસ્ત્રક્રિયાનો નિઃશુલ્ક લાભ મળ્યો છે. આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને નિદાન સાથે સારવાર મળી છે. સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ સારવાર…

· 3 min read

ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે શોપિંગ ફેસ્ટિવલનું લોકાર્પણ કરશે. આ વખતે શોપિંગ ફેસ્ટિવ 16 જાન્યુઆરી એટલે કે 45 દિવસ ચાલશે. ખરીદી સુધી માટે 6 સ્થળ અને 12 હોટ સ્પોટ ઝોન બનાવાયા છે તેમજ 8 હજાર વેપારી જોડાયા છે. ખરીદી પર…

· 3 min read