Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

india news

2,689 stories

વડા પ્રધાને રશિયન રાષ્ટ્રપતિને ભેટ કરી ભગવદ્ ગીતા, પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી કે તેમની પાસે મોદી છે

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આપેલા વર્લ્ડ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લે હૃદયથી પ્રશંસા કરી હતી. પુતિને જણાવ્યું કે “મોદી દબાણમાં ઝૂકનારા માણસ નથી,” અને તેમના નેતૃત્વની હિંમત, સ્થિરતા અને સ્વતંત્ર નીતિ-નિર્માણની ક્ષમતા તેમને વિશેષ બનાવે છે. પુતિને વધુમાં…

· 2 min read

પુતિન દિલ્હી પહોંચે તે પહેલા આવ્યા મોટા સમાચાર, ભારત-રશિયા વચ્ચે 2 અરબ ડોલરની ડીલ પર મહોર

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે આવે તે પહેલા બંને દેશો વચ્ચે એક મોટા સંરક્ષણ કરારના સમાચાર સામે આવ્યા છે. ભારત અને રશિયાએ 2 બિલિયન ડોલર (આશરે રૂ. 16,700 કરોડ) ના પરમાણુ સબમરીન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારને…

· 3 min read

જુલાઈમાં ગુજરાત ATS દ્વારા પકડાયેલા અલ-કાયદા આતંકીઓને NIAની પૂછપરછ બાદ જેલમાં મોકલાયા

જુલાઈ 2025માં ગુજરાત ATSએ અલ-કાયદાની શાખા AQIS (અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ સામાજિક મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર મુસ્લિમ યુવાનોને ‘જેહાદ’ માટે પ્રોત્સાહિત કરીને હિંદુઓ અને સરકાર વિરુદ્ધ ઝેર ફેલાવતા હતા. આરોપીઓની…

· 2 min read

પાક નુકસાન સહાય : 3.39 લાખ ખેડૂતોને ₹1098 કરોડ ચૂકવાયા, બાકી ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

ઑક્ટોબરના અંતમાં પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ત્વરિત વિતરણ પ્રક્રિયા શરૂ કરી હતી. બુધવારે (3 ડિસેમ્બર)…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટ વિવાદ : અલ-ફલાહ યુનિવર્સિટી પર ફેક ફાઈલો અને પાકિસ્તાન ઝિંદાબાદ નારાના આરોપ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી તપાસના કેન્દ્રમાં આવી ગઈ છે. યુનિવર્સિટીના મેડિકલ કોલેજ-હોસ્પિટલના પૂર્વ કર્મચારી લક્ષ્મણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે અહીં દરરોજ 100 થી 150 જેટલી ફેક દર્દીઓની ફાઇલો તૈયાર કરવામાં…

· 2 min read

દાહોદ : સતીપતી પંથના 500થી વધુ પરિવારોનો SIR ફોર્મ ભરવાનો ઇનકાર, આધાર કાર્ડ પણ પરત આપ્યા

રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં આ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જેમાં દાહોદ જિલલામાં પણ અંદાજિત 97 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે. હવે બાકીની કામગીરી પુર્ણ કરવા મથામણ ચાલી રહી છે. ત્યારે…

· 2 min read

દિલ્‍હીમાં થશે ‘સનાતન રાષ્‍ટ્ર’નો શંખનાદ !

ક્યારેક ‘સોનાની ચકલી’ કહેવાતું ભારત માત્ર પોતાની સમૃદ્ધિને કારણે જ મહાન ન હતું, પરંતુ તેની સનાતન સંસ્‍કૃતિ, ધર્મનિષ્‍ઠ જીવનશૈલી, શૌર્ય અને વીરતાથી ભરપૂર શાસનને કારણે હતું. આજે ભારત ટેકનિકલ અને લશ્‍કરી દૃષ્‍ટિએ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ના માધ્‍યમ…

· 4 min read

4 ડિસેમ્બરથી બે દિવસની ભારત યાત્રાએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 4 અને 5 ડિસેમ્બર 2025ની ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ અને બહુમૂલ્ય છે, કારણ કે 2022માં રશિયા–યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ તેમની પ્રથમ ભારત યાત્રા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજકીય મંચ પર પણ આ પ્રવાસ પર…

· 3 min read

દિલ્હી હાઇકોર્ટનો મોટો નિર્ણય : બજરંગ–વિનેશની WFI ચૂંટણી સામેની અરજી નામંજૂર

દિલ્હી હાઇકોર્ટે ટોચના ભારતીય પહેલવાનો—બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને સત્યવર્ત કાદિયાન—ને મોટો આંચકો આપતાં ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ની ચૂંટણી સામે દાખલ કરેલી તેમની અરજી ફગાવી દીધી છે. પહેલવાનોએ WFIની ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા અને અપારદર્શિતાના આક્ષેપો લગાવતા ચૂંટણી રદ્દ…

· 2 min read

ગુજરાતે બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર વધાર્યો, 56% શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્તરીય બેન્કર્સ કમિટીની (SLBC) 187મી બેઠક યોજાઇ, જેમાં નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરને હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યું. આ બેઠકમાં સંબોધન કરતાં…

· 3 min read