Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

india news

2,675 stories

વંદે માતરમ વિવાદ વધુ ગરમાયો : રાજનાથ સિંહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ‘રાષ્ટ્રગીતનું સન્માન ન કરો તો દેશભક્તિ પર સવાલ ઊભો થાય’

દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને લઈને શરૂ થયેલો રાજકીય વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસે પોતાના કાર્યક્રમોમાં 1937ના ઠરાવ અનુસાર ‘વંદે માતરમ’ની માત્ર પ્રથમ બે કડીઓ ગાવાનો નિર્ણય પુનરાવર્તિત કર્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ પર સતત પ્રહાર કરી…

· 5 min read

શ્રાવણ માસમાં GPCBનું ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’ : મંદિરોથી 100 મીટર સુધી પ્લાસ્ટિક પર પ્રતિબંધ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજ્યભરના શિવાલયો અને અન્ય ધાર્મિક તીર્થસ્થાનોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે. આસ્થા અને ભક્તિના આ પવિત્ર અવસરને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર…

· 6 min read

ભાવનગર ઝેરી દારૂ ઘટના : જીતુ વાઘાણીએ સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લીધી, શ્રેષ્ઠ સારવાર માટે તંત્રને સૂચના

ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોની સારવાર અને આરોગ્ય વ્યવસ્થાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલની મુલાકાત લઈને સારવાર હેઠળ રહેલા…

· 5 min read

ભાવનગર ઝેરી દારૂ કાંડ : કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર એસ.પી. કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક સમીક્ષા…

· 6 min read

‘કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરી રહી છે’, રાહુલ ગાંધીના ધરણા પર જેપી નડ્ડાના આકરા પ્રહાર

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદ માર્ગ પર આવેલા ડીસીપી ઓફિસની બહાર ધરણા પર બેઠા છે. તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ ધરણામાં સીજેપી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી…

· 4 min read

ન્યૂયોર્કમાં CM ભૂપેન્દ્ર પટેલની વન-ટુ-વન બેઠકો; AI, ફિનટેક અને ન્યુક્લિયર ટેકનોલોજીમાં રોકાણ પર ચર્ચા

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પૂર્વાર્ધરૂપે અમેરિકાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ વૈશ્વિક કંપનીઓના અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક, એસેટ મેનેજમેન્ટ અને ન્યુક્લિયર ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ગુજરાતમાં…

· 4 min read

રક્ષાબંધન પર PM મોદીને ગુજરાતની 10 હજારથી વધુ બહેનો મોકલશે રાખડી અને પોસ્ટકાર્ડ : અંજુબેન વેકરિયા

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતની 10 હજારથી વધુ મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડીરૂપે રક્ષાસૂત્ર અને શુભેચ્છા સંદેશ સાથે પોસ્ટકાર્ડ મોકલશે. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા અંજુબેન વેકરિયાએ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી…

· 5 min read

બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે એકતા નગરની મુલાકાત લીધી, સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણ યોગદાનથી થયું પરિચિત

ગાંધીનગર ખાતે આયોજિત BRICS Youth Summit અને BRICS Youth Councilના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી અને ભારતના લોખંડી પુરુષ સરદાર…

· 4 min read

ટેલિકોમ અને ડિજિટલ ટેકનોલોજીમાં ભારત-બ્રાઝિલની મોટી ભાગીદારી, BRICS બેઠકમાં કરાર

ભારત અને બ્રાઝિલે ટેલિકોમ્યુનિકેશન તથા માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી (ICT) ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. પુણેમાં યોજાયેલા BRICS ICT Track દરમિયાન થયેલો આ કરાર બંને દેશો વચ્ચે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સુરક્ષા,…

· 7 min read

ગુજરાતના યાત્રાધામોમાં રોપ-વેનો વધતો ક્રેઝ : 2025-26માં 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ માણી ‘ઉડન ખટોલા’ની સફર

આસ્થા, પ્રવાસન અને આધુનિક સુવિધાનો અનોખો સંગમ બનેલા ગુજરાતના ગિરનાર, પાવાગઢ અને અંબાજી રોપ-વેને યાત્રાળુઓનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના આ ત્રણ મુખ્ય યાત્રાધામો ખાતે કુલ 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો લાભ લીધો છે. તેમાં…

· 5 min read